કયા 12 રાજ્યોમાં SIR હશે? જાણો…

કયા 12 રાજ્યોમાં SIR હશે? જાણો…

ચૂંટણી પંચે આજે એક પત્રકાર પરિષદમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) અંગે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે જણાવ્યું કે SIR દેશભરના 12 રાજ્યોમાં હાથ ધરવામાં આવશે. આ SIRનો બીજો તબક્કો હશે, જે આજે રાત્રે મધ્યરાત્રિ પછી શરૂ થશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *