વિકાસ સહાય આગામી છ મહિના સુધી ગુજરાતના ડીજીપી પદ પર યથાવત રહેશે

વિકાસ સહાય આગામી છ મહિના સુધી ગુજરાતના ડીજીપી પદ પર યથાવત રહેશે

ગુજરાતના વર્તમાન પોલીસવડા આઈપીએસ વિકાસ સહાયને રાજ્ય સરકારે છ મહિનાનું એક્સટેન્શન આપવાનો મહત્વનો નિર્ણય લીધો છે. 1989 બેચના આઈપીએસ અધિકારી વિકાસ સહાય (જૂન 30, 2025) વયનિવૃત્ત થવાના હતા, ત્યારે આ એક્સટેન્શનના નિર્ણયથી તેઓ આગામી છ મહિના સુધી ગુજરાતના DGP પદ પર યથાવત રહેશે. આ અગાઉ વિકાસ સહાયને એક્સટેન્શન મળે તેવી પ્રબળ ચર્ચાઓ ચાલી રહી હતી. ભૂતકાળમાં પણ ગુજરાતમાં કેટલાક DGP અધિકારીઓને એક્સટેન્શન મળ્યા હોવાના દાખલા છે. વિકાસ સહાયના નેતૃત્વ હેઠળ ગુજરાત પોલીસ દળ આગામી છ મહિના સુધી તેમની કામગીરી ચાલુ રાખશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *