વાવના માડકા થી ભાટવર વાયા ભાચલી સુધીનો મુખ્યમંત્રી સડક યોજના હેઠળ ડામર રોડ બનતા જે માડકા થી ભાટવરનું વાયા વાવ થઈને અંતર 19 કિ.મી.નું ઘટીને 9 કિ.મી.નું થયું.પરંતુ આ માર્ગ પર ગાડા બાવળોનું સામ્રાજ્ય વધી જતાં અકસ્માતની ભીતિ સેવાઇ રહી છે. સામસામા બે વાહનો ચાલવા મુશ્કેલ બની જાય છે.આ બાબતે ભાચલી ગામના યુવા અગ્રણી ભરતભાઈ સુથારના જણાવ્યા મુજબ આ માર્ગ પર રોડ કટીંગ થતું નથી અમારી રજુઆત કોઈ સાંભળતું નથી. આ માર્ગ પર કેટલાય નાના મોટા અકસ્માત પણ થયા છે.પરંતુ જવાબદાર તંત્ર કોઈ મોટા અકસ્માતની રાહ જોઈ બેઠું છે. ત્યાર બાદ રોડ પર ગીચ ગાડા બાવળો નું કટીંગ કરાવશે તેવા સવાલો માડકા ભાચલી ભાટવર ગ્રામજનો માં ચર્ચાઈ રહ્યા છે.
- July 10, 2025
0
345
Less than a minute
Tags:
- Acacia Trees
- Accident Prevention
- Accident Risk
- Bhachli Village
- Bhatwar Road
- Chief Minister's Road Scheme
- Community Concerns
- Environmental Impact
- Infrastructure Issues
- Local Leadership
- Public Complaints
- Road Maintenance
- Road Usage
- Rural Development
- Tarmac Road
- Traffic Safety
- Transportation Improvements
- Vavna Madka
- Vehicle Congestion
You can share this post!
editor

