Public Complaints

વાવના માડકા થી ભાટવર રોડ પર ગાડા બાવળોનું સામ્રાજ્ય અકસ્માતની ભીતિ

વાવના માડકા થી ભાટવર વાયા ભાચલી સુધીનો મુખ્યમંત્રી સડક યોજના હેઠળ ડામર રોડ બનતા જે માડકા થી ભાટવરનું વાયા વાવ…

ડીસા બસ સ્ટેન્ડ પર ગંદકીનું સામ્રાજ્ય છવાયું; મુસાફરો અને વેપારીઓ ત્રાહિમામ..!

ડીસા શહેરમાં આવેલા મુખ્ય બસસ્ટેન્ડ પર પારાવાર ગંદકી અને કાદવ-કીચડના કારણે મુસાફરો તેમજ આસપાસના વેપારીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે.…

ધાનેરા રેલવે પુલના છેડા પરના રોડના ખાડાઓ પુરવા બ્લોક નાંખવાની કામગીરી શરૂ

ધાનેરાના મુખ્ય પુલ પર છેલ્લા કેટલાક સમયથી વારંવાર પડી રહેલા મસમોટા ખાડાઓના કારણે વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો…

પાલનપુર શહેરની સમસ્યાની ફરિયાદ નગરપાલિકામાં આંગળીના ટેરવે નોંધાવી શકાશે

નગરપાલિકા દ્વારા મોબાઈલ વેબસાઈટ લોન્ચ કરાઈ; ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકા દ્વારા પ્રજાભિમુખ વહીવટની દિશામાં એક નવતર પહેલ કરાઈ છે. જેમાં…

પાટણના મુખ્ય માર્ગો પર સર્જાયેલા ખાડા રાજને લઇ લોકોને ભોગવી પડતી મુશ્કેલી

લોકોની મુશકેલીઓ દૂર કરવા કોંગ્રેસ સમિતિ પાલિકાને આવેદનપત્ર પાઠવ્યુ; પાટણ નગરપાલિકા તંત્ર દ્વારા હાથ ધરાયેલી ભૂગર્ભ ગટર લાઇનની કામગીરી તેમજ…

નવી ભીલડી રેલ્વે સ્ટેશન રોડ પર વરસાદી પાણી ભરાતા મુસાફરોને ભારે હાલાકી

નવી ભીલડીમાં તાજેતરમાં નવુ અમૃત ભારત જંક્શન રેલ્વે સ્ટેશન બની રહ્યું છે. રેલ્વે દ્વારા નવિન રોડ બનાવામાં આવ્યો છે. જેઓ…

ભાભર તાલુકાના રોયટા ગામ જવાનો રોડ બિસ્માર હાલતમાં

ભાભર તાલુકાના અનેક ગામોના તૂટેલા રસ્તાથી લોકો પારાવાર હાલાકીઓ વેઠી રહ્યા હોવાની ફરીયાદો ઉઠી રહી છે. સ્થાનિક આગેવાનોની નિષ્ર્કીયતા તેમજ…

સિધ્ધપુર દેથળી ચાર રસ્તા પર રોડનું સમારકામ ચાલતું હોવાથી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા

વાહન ચાલકો બે કલાક સુધી આવી કાળઝાળ ગરમીમાં સેકાવા મજબુર બન્યા સિધ્ધપુર દેથળી ચાર રસ્તા પર રોડનું સમારકામ ચાલતું હોવાથી…

ડીસામાં ગટરનો સ્લેબ તૂટી જતાં રાહદારીઓ અને વાહન ચાલકો મુશ્કેલીમાં મૂકાયા

અવર-જવર કરતાં વાહન ચાલકો અટવાયા; ડીસાન હાઈવે પર છેલ્લા કેટલાક સમયથી નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓની બેદરકારીના કારણે શહેરજનો ત્રાહિમામ પોકારી…

ડીસા જનસેવા કેન્દ્રમાં અરજદારોને ભારે હાલાકી; કાળઝાળ ગરમીમાં પાણી અને પંખાનો અભાવ

ડીસા જનસેવા કેન્દ્રમાં આવતા અરજદારોને ઉનાળાની કાળઝાળ ગરમીમાં પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. કેન્દ્રમાં પીવાના પાણી અને પંખાનો…