પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકામાં એક માસુમને પીખી નાંખવાની કોશિશ મામલે નોધાયેલ ફરિયાદ ના આરોપી યુવાન અસ્લમખાન રસુલખાન બલોચ, મૂળ રહે.દુનાવાડા (તા.હારીજ, જિ.પાટણ) હાલ રહે.જાખાતા.સરસ્વતી વાળાનેપોલીસે ગણતરીના કલાકો માં દબોચીને તેનું સરઘસ કાઢી ધટના સ્થળે લઈ જવામાં આવ્યો હતો. તેણે પોલીસ સમક્ષ પોતાએ કરેલી તમામ હકીકત રિકન્સ્ટ્રક્શન દરમ્યાન બતાવી હતી. પોલીસે આરોપી યુવાનનું સરઘસ કાઢતા તેણે જોવા માટે લોકોના ટોળા ઉમટી પડ્યા હતાં.
- June 3, 2025
0
399
Less than a minute
You can share this post!
editor

