ભાજપમાંથી હાંકી કાઢવામાં આવેલા ધારાસભ્યએ અલગ પાર્ટી બનાવવાનો સંકેત આપ્યો, કહ્યું નામ ‘હિન્દુ પાર્ટી’ રહેશે
કર્ણાટકમાં તાજેતરમાં ભાજપમાંથી હાંકી કાઢવામાં આવેલા બળવાખોર ધારાસભ્ય બસનાગૌડા પાટિલ યત્નાલે અલગ પાર્ટી બનાવવાના સંકેત આપ્યા છે. રવિવારે, તેમણે સંકેત…