Investigation

ગુજરાતના પૂર્વ IAS ઓફિસરને કોર્ટે ફટકારી 5 વર્ષની જેલ, જાણો શું છે 21 વર્ષ જૂનો કેસ?

ગુજરાતની એક સેશન્સ કોર્ટે સોમવારે ભૂતપૂર્વ IAS અધિકારી પ્રદીપ શર્માને ભ્રષ્ટાચારના કેસમાં પાંચ વર્ષની જેલ અને 75,000 રૂપિયાનો દંડ ફટકાર્યો…

ડિજિટલ અરેસ્ટ કેસની તપાસ 4 કર્મચારીઓની ધરપકડ, 1.15 કરોડની છેતરપિંડીમાં મદદ કરી

અમદાવાદમાં ડિજિટલ ધરપકડ દ્વારા છેતરપિંડીના કેસની તપાસ કરતી વખતે પોલીસ બેંક સુધી પહોંચી હતી. આ પછી ખાનગી ક્ષેત્રની બેંકના ચાર…

ખ્યાતી હોસ્પિટલ કૌભાંડ કેસમાં સીઈઓ અને માર્કેટિંગ મેનેજર સામે તપાસ શરૂ

ગુજરાતમાં હેલ્થ કેમ્પના નામે બે લોકોના જીવ લઈ લોકોના જીવ સાથે રમત રમનાર ખ્યાતી હોસ્પિટલના ડોક્ટરો અને સંચાલકો સામે પોલીસે…