Infrastructure Issues

વાવની પ્રતાપપુરા પ્રાથમિક શાળા પાસે પાણી ભરાયા

વાવ તાલુકાના ઢીમાથી પ્રતાપપુરા ગામ સુધી ડામર રોડ બનાવવાની કામગીરી કરવામાં આવી હતી પરંતુ આ કામગીરી દરમિયાન રોડ વિભાગના તંત્ર…

મધ્‍યપ્રદેશમાં જળ જીવન મિશન રૂ.૩૦,૦૦૦ કરોડનું કૌભાંડ આચર્યું

 મધ્‍ય પ્રદેશમાંથી ૩૦,૦૦૦ કરોડ રૂપિયાનું એક મોટું કૌભાંડ બહાર આવ્‍યું છે. જેને કારણે ભાજપની આબરૂના ધજાગરા થયા છે. રાજ્‍યમાં રાજકીય ગરમાટો આવ્‍યો છે. રાજ્‍યના મંત્રી સંપતિયા ઉડકે પર જળ જીવન મિશન માટે કેન્‍દ્ર દ્વારા આપવામાં આવેલી રકમમાં ગેરરીતિ કરવાનોઆક્ષેપ છે. આ મુદ્દાને લઈને CM મોહન યાદવના આદેશ પર લોક આરોગ્‍ય યાંત્રિકી વિભાગદ્વારા મંત્રી સામે તપાસના આદેશ આપવામાં આવ્‍યા છે. ENC સંજય અંધાવને વિભાગના તમામ ઝોનના મુખ્‍ય એન્‍જિનિયરોને અને MP જળ નિગમ લિ. ભોપાલના પ્રોજેક્‍ટ ડિરેક્‍ટરને પત્ર મોકલ્‍યો છે. આ તમામ અધિકારીઓને સાત દિવસની અંદર વિગતવાર રિપોર્ટ રજૂ કરવાનો આદેશ આપ્‍યો છે.  જોકે આ મામલે રાજ્‍યની મંત્રી સંપતિયા ઉડકે તરફથી હજુ સુધી કોઈ નિવેદન આપવામાં આવ્‍યું નથી.આ તપાસ લાંજીના પૂર્વ ધારાસભ્‍ય અને સંયુક્‍ત ક્રાંતિ પાર્ટીના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ કિશોર સમરીતે દ્વારા ૧૨ એપ્રિલે નોંધાવાયેલી ફરિયાદને આધારે શરૂ કરવામાં આવી છે. તેમણે આરોપ લગાવ્‍યો હતો કે મંત્રીઓ, અધિકારીઓ અને ઠેકેદારોએ ભાગીદારીમાં ભાજપ શાસિત રાજ્‍યમાં ગ્રામીણ પરિવારોને નળથી પાણી જોડાણ આપવાના કેન્‍દ્રનાં નાણાંનો દુરુપયોગ કરવામાં આવ્‍યો છે.તેમની ફરિયાદમાં રાજ્‍યની જલ પુરવઠા માળખાગત યોજનાઓમાં અનેક અધિકારીઓ અને ઠેકેદારોની ભ્રષ્ટાચારભરી સંડોવણીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્‍યો છે. આ ફરિયાદમાં એવું પણ કહેવામાં આવ્‍યું છે કે આ યોજનામાં ભારત સરકારને ૩૦૦૦થી વધુ નકલી કામ પૂર્ણતા અને ઉપયોગિતા પ્રમાણપત્રો મોકલવામાં આવ્‍યાં છે, જેને તાત્‍કાલિક જપ્ત કરવાં જોઈએ.

ધાનેરા રેલવે પૂલ પાસે ખાડાઓથી માર્ગ બિસ્માર; ખાડા ક્યારે પૂરાશે.

નેશનલ હાઈવે ઓથોરિટી સામે હાઇકોર્ટમાં રજૂઆતની તૈયારી ધાનેરા નગરપાલિકા વિસ્તારમાં આવેલ રેલવે પૂલ પરથી ઉતરતા જ માર્ગ પર મસમોટા ખાડાઓ…

ગઢના પ્રવેશદ્વારથી બસ સ્ટેન્ડ અને દશામાં ચોકડી સુધીના માર્ગ પર પડેલા ગાબડાથી ગ્રામજનો પરેશાન

ગઢ એસબીઆઈ બેન્ક અને દૂધ મંડળીના માર્ગ ઉપરના ગાબડા ગમે ત્યારે અકસ્માત સર્જાવાની ભીતિ પાલનપુર તાલુકાનું સૌથી મોટું ગણાતા ગઢ…

ડીસાના વોર્ડ નં. ૯ માં આવેલ બડાપુરા વિસ્તાર ગંદકીમાં ગરકાવ

સમગ્ર વિસ્તારમાં ગંભીર રોગચાળો ફાટી નીકળવાનો ભય; ડીસા નગરપાલિકા સ્વચ્છ શહેરની વાતો કરે છે ત્યારે શહેરના વોર્ડ નં. ૯ માં…

કડીમાં ઉબડખાબડ રોડથી પ્રજા પરેસાન છ મહિના પહેલા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું

કડીમાં એક વર્ષથી ખખડધજ રોડથી લોકો ત્રાહિમામ:વડવાળા હનુમાનના મંદિરથી ભાગ્યોદય ચોકડી સુધીના રોડનું કામ અધૂરું, 6 મહિના પહેલા ખાતમુહૂર્ત છતાં…

અમીરગઢના વેરા ગામે ચાલતું હેલ્થ વેલનેશ સેન્ટર જર્જરિત હાલતમાં

ગ્રામ પંચાયતના કોમ્યુનિટી હોલમાં ચાલતાં હેલ્થ વેલનેશ સેન્ટરમાં સિમેન્ટના પોપડા ખરી રહ્યાં છે. જર્જરિત કોમ્યુનિટી હોલમાં ચાલતાં હેલ્થ વેલનેશ સેન્ટરમાં…

ચિત્રાસણી ગામે રેલવેના અંડરબ્રિજમા પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા

પાણીના ભરાવાને લઇ બાલારામ અને અંબાજીને જોડતો માર્ગ બંધ થયો સામાન્ય વરસાદમાં પણ અંડરબ્રીજમાં પાણી ભરાઇ જવાની સમસ્યા સર્જાઈ પાલનપુર…

ભાભર તાલુકાના રોયટા ગામ જવાનો રોડ બિસ્માર હાલતમાં

ભાભર તાલુકાના અનેક ગામોના તૂટેલા રસ્તાથી લોકો પારાવાર હાલાકીઓ વેઠી રહ્યા હોવાની ફરીયાદો ઉઠી રહી છે. સ્થાનિક આગેવાનોની નિષ્ર્કીયતા તેમજ…

લાખણી થી યાત્રાધામ ગેળાને જોડતો રોડ બન્યો બિસ્માર; ચાલકો અને પ્રજા ત્રાહીમામ

બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકામાં આવેલ ગેળા અને લાખણીને જોડતા ચાર કીમીનો રોડ પર ઠેર-ઠેર ખાડાઓ પડી જવાથી રોડ બિસ્માર બનવા…