India’s

ટીમ ઈન્ડિયાને પહેલી વનડેમાં કારમી હારનો સામનો કરવો પડ્યો, ગિલની કેપ્ટનશીપ હેઠળ ભારતની શરૂઆત ખરાબ રહી

પર્થમાં રમાયેલી પ્રથમ વનડેમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 7 વિકેટથી હરાવ્યું હતું. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ભારતે ઓસ્ટ્રેલિયાને 131 રનનો લક્ષ્યાંક…

ઓક્ટોબરમાં રશિયાથી ભારતની તેલ આયાતમાં વધારો થયો

ઓક્ટોબરના પ્રથમ પખવાડિયામાં રશિયાથી ભારતની ક્રૂડ ઓઇલની આયાતમાં નોંધપાત્ર વધારો થયો છે, જે જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટર દરમિયાન જોવા મળેલા ઘટાડાને ઉલટાવી…

PM મોદી અને ટ્રમ્પ વચ્ચે કોઈ વાતચીત થઈ નથી’, રશિયન તેલ પર અમેરિકાના દાવાઓ પર ભારતનો જવાબ

ભારતે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના એ દાવાને ફગાવી દીધો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને ખાતરી આપી હતી કે ભારત…

ભારતનું ‘આકાશ’ બ્રાઝિલનું કરજે રક્ષણ! ડિફેન્સ ડીલ પર મહત્વપૂર્ણ ચર્ચા, રાજનાથ સિંહે આપી માહિતી

ભારત અને બ્રાઝિલે આકાશ વાયુ સંરક્ષણ મિસાઇલ સિસ્ટમ અંગે ચર્ચા કરી છે. આ પછી, એવી અટકળો ચાલી રહી છે કે…

UNHRCમાં ભારતનો દબદબો, 2026 થી 28 સુધી સાતમા કાર્યકાળ માટે ચૂંટણી બિનહરીફ

ભારતને 2026-28 કાર્યકાળ માટે સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર પરિષદ (UNHRC) માં ચૂંટવામાં આવ્યું છે, જે ભારતનો સાતમો કાર્યકાળ છે. મંગળવારે…

ભારતના પાડોશી દેશ ચીનમાં ભૂકંપના જોરદાર આંચકા

ભારતના પાડોશી દેશ ચીનમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. મંગળવારે સવારે 8:45 વાગ્યે ચીનના શિનજિયાંગ પ્રાંતમાં ભૂકંપ આવ્યો હતો. નેશનલ સેન્ટર…

એસ જયશંકરે જર્મનમાં ભારતીય સમુદાય સાથે વાતચીત કરી

ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે શુક્રવારે જર્મન શહેર બર્લિનમાં ભારતીય સમુદાયના પ્રતિનિધિઓને મળ્યા. આ દરમિયાન તેમણે માત્ર ભારત-જર્મની સંબંધોની…

ભારતની અંડર-19 મહિલા ક્રિકેટ ટીમે ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને હરાવી દીધું

ભારતની મહિલા અન્ડર-19 ક્રિકેટ ટીમે ફાઈનલ મેચમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને ઈતિહાસ રચ્યો અને સતત બીજી વખત અંડર-19 મહિલા T20 વર્લ્ડ…

ભારતના સ્ટાર ફાસ્ટ બોલર અર્શદીપ સિંહે ICC ટી20I ક્રિકેટ ઓફ ધ યર એવોર્ડ જીત્યો

યુવા ઝડપી બોલર અર્શદીપ સિંહે વર્ષ 2022 માં ભારત માટે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું અને છેલ્લા ત્રણ વર્ષમાં…

બી.એ.પી.એસ સ્વયંસેવકોના કામથી વિશ્વમાં ભારતનો પ્રભાવ વધ્યો પી.એમ મોદીએ સંતની વાર્તા સંભળાવી

PM નરેન્દ્ર મોદીએ ગુજરાતના અમદાવાદમાં નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ડિજિટલ માધ્યમથી બી.એ.પી.એસ સંપ્રદાયના સંમેલનને સંબોધિત કર્યું હતું. આ દરમિયાન…