Gujarat Government Initiatives

ગુજરાતમાં દરેક જિલ્લામાં મેડિકલ કોલેજ મળી રહે તે દિશામાં સરકારનું આયોજન; મંત્રી ઋષિકેશભાઈ પટેલ

બનાસ મેડિકલ કોલેજના ૧૭૦ વિદ્યાર્થીઓનો દ્વિતીય સ્નાતક સમારંભ યોજાયો બનાસકાંઠામાં કેન્સર અને કિડનીની હોસ્પિટલ બનશે,મેડિકલ કોલેજ ખાતે પી.જીનો અભ્યાસક્રમ શરૂ…