Cricket History

અફઘાન બેટ્સમેને તોફાની સદી ફટકારીને નવો ઇતિહાસ રચ્યો બેન ડકેટનો રેકોર્ડ તોડ્યો

અફઘાનિસ્તાનની ટીમે ટોસ જીતીને ઇંગ્લેન્ડ સામે પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જોકે, અફઘાન ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી…