Banaskantha

બનાસકાંઠાના હીરા ઉદ્યોગમાં મહા મંદી યથાવત

દિવાળીના લાંબા વેકેશન બાદ પણ મંદીને લઈ 25 ટકા કારખાનાને તાળા લાગ્યા હીરા બજાર સાથે સંકળાયેલા 80 ટકા લોકો નાછૂટકે…

બનાસકાંઠા જિલ્લામાં બે દિવસમાં 70 લાખથી વધુની વિજ ચોરી પકડાઈ

વિજ કંપનીની તવાઈથી લંગરીયા કનેક્શન ઝડપાયા: બનાસકાંઠાના વિવિધ વિસ્તારોમાં વીજ કંપનીઓએ વીજ ચોરીની ગેરરીતિઓ નાબૂદ કરવા ડ્રાઇવ શરૂ કરી છે.…

બનાસકાંઠામાં મંત્રી ઋષિકેશભાઈ પટેલના વરદ હસ્તે ૭૬મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરાશે

અંબાજી જી.એમ.ડી.સી ગ્રાઉન્ડ ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે ધ્વજવંદન કાર્યક્રમનું રિહર્સલ યોજાયું જિલ્લા વિકાસ અધિકારી એમ.જે.દવેએ કાર્યક્રમનું નિરીક્ષણ કરીને અધિકારીઓને…

સગીરાનું રહસ્યમય મોત; સગીરાની હત્યા થઈ હોવાના આક્ષેપો સાથે મૃતદેહ સ્વીકારવાનો પરિવારે કર્યો ઇન્કાર

પોલીસે ભારે જહેમત બાદ સમજાવટને અંતે મામલો થાળે પાડ્યો; અમીરગઢ તાલુકાના કિડોતર ગામની સીમમાં આવેલા અવાવરું કુવામાંથી એક સગીરા નો…

ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ બનાસકાંઠા દ્વારા ખાદ્ય ચીજોના ધંધા સાથે સંકળાયેલા વેપારીઓ માટે તાલીમનું આયોજન કરાયું

હોટલ -રેસ્ટોરન્ટના કુલ ૧૧૦ વેપારીઓને ખાદ્ય સલામતીની ખાસ તાલીમ અપાઈ; પાલનપુર ખાતે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર,બનાસકાંઠા દ્વારા ખાદ્ય ચીજોના…

દાંતા-અમીરગઢ વિસ્તારમાં દારૂનું દૂસણ દૂર કરવા અને પીએમ આવસનો સર્વે કરવાની માંગ સાથે જિલ્લા કલેકટરને આવેદન

બનાસકાંઠા જિલ્લાના દાંતા અમીરગઢ વિસ્તારમાં દારૂબંધીના કડક અમલીકરણની માંગ સાથે મોટી સંખ્યામાં ગ્રામજનો અને સ્થાનિક ધારાસભ્ય કાંતિ ખરાડીએ જિલ્લા કલેક્ટર…

બનાસકાંઠાના વિભાજનને લઇ વાવ થરાદ જીલો બનતા સુરતમાં વસતા લોકોમાં ખુશીની લહેર

વર્ષોથી અતિ પછાત અને માત્ર નર્મદાના નીર થી ખેતી ઉપર પગભર રહેતા વાવ થરાદ ને જિલ્લાનો દરજ્જો મળતા વાવ થરાદ…

ફરી એકવાર ઠંડીની આગાહી : બનાસકાંઠા જિલ્લામાં 12 કીમી ઝડપે ફૂંકાયેલા ઠંડા પવનો થી ઠંડીનું જોર વધ્યું

ઠંડીના કારણે જનજીવન પ્રભાવિત : વહેલી સવારે શાળાએ અભ્યાસે જતાં બાળકો સહિત નોકરીએ જતાં લોકોની હાલત કફોડી, બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર…

ધાનેરા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી પાછી ધકેલાઈ

ચૂંટણી બાબતે ભાજપ -કોંગ્રેસ વચ્ચે આક્ષેપ; ગતરોજ રાજ્ય ચૂંટણી વિભાગ દ્વારા સ્થાનિક સ્વરાજની સામાન્ય ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી.જોકે ધાનેરા…

ડીસા સહિત બનાસકાંઠા જિલ્લામાં દિવસનું તાપમાન વધતા ગરમીનો માહોલ

આગામી સમયમાં ઠંડીનું પ્રમાણ વધવાની શક્યતાઓ : હવામાન નિષ્ણાતો દિવસ રાત્રીના તાપમાનમાં ફેરફારને લઈ બેવડી ઋતુનો અનુભવ: ડીસા સહિત જિલ્લામાં…