Ambaji

21.80 લાખની કિંમતની 200 ગ્રામ વજનની સોનાની 2 લગડી માઁ અંબાને અર્પણ કરાઈ

શાંતાબેન મૂળચંદજી ચેરીટેબલ ટ્રસ્ટ તરફથી માઁ અંબેના ધામ અંબાજી ખાતે દાન કરાયું; ભાદરવી પૂનમ મહા મેળાનો આજે છઠ્ઠો દિવસ છે.…

અંબાજી મેળામાં 10 વર્ષના બાળક સાહીનની પ્રમાણિકતા બની પ્રેરણા

ભીડ ભરેલા મેળામાં બાળક દ્વારા 7,000 રૂપિયા મૂળ માલિકને પરત કરી સત્યનિષ્ઠાનું ઉદાહરણ પૂરું પાડ્યું ખોવાયેલ રકમ મૂળ માલિકને પરત…

અંબાજી દૂર હે જાના જરૂરી હૈ : બનાસકાંઠા જિલ્લાના માર્ગો પદ યાત્રિકોથી છલકાયા

માં જગતજનની ના ધામ નિકટના લીલાછમ ડુંગરોથી ઘેરાયેલા માર્ગો પદયાત્રીઓથી ભરચક બન્યા યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળામાં લાખો માઇ…

અંબાજી ખાતે જય જલિયાણ સેવા કેમ્પનો આરંભ : 250 સ્વયંસેવકો પદયાત્રીકોની સેવા કરશે

24 કલાક પદયાત્રીઓને સ્વાદિષ્ટ ભોજન વિશાળ સામિયાણામાં આરામની વ્યવસ્થા અને મેડિકલની ઉત્તમ સુવિધા શ્રદ્ધા તમારી સેવા અમારીના મંત્ર સાથે અંબાજી…

મહા મેળામાં પોલીસ જવાનો – “Not Force but Facilitation” ના મંત્ર સાથે પદયાત્રીઓની સેવામાં જોડાયા

આસ્થા તમારી વ્યવસ્થા અમારી”ના મંત્ર સાથે અંબાજી ભાદરવી પૂનમ મહા મેળાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. તંત્ર દ્વારા પદયાત્રીઓને વિવિધ સુવિધા…

જિલ્લા કલેકટર મિહિર પટેલના હસ્તે અંબાજી ભાદરવી પૂનમ મહામેળાનો શુભારંભ કરાયો

કલેકટર સહિતના અધિકારીઓ માઁ અંબાના રથનું પૂજન અર્ચન કરી, રથને ખેંચી મેળાની કરાઈ શરૂઆત “આસ્થા તમારી વ્યવસ્થા અમારી”ના મંત્ર સાથે…

અંબાજી ખાતે ભાદરવી મહામેળાના સુચારુ આયોજનને લઈને સચિવ રાજેન્દ્ર કુમારના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ

શક્તિ ભક્તિ અને પ્રકૃતિના ત્રિવેણી સંગમ એવા યાત્રાધામ અંબાજીમાં આગામી તા. ૧-૯-૨૦૨૫ થી તા. ૭-૯-૨૦૨૫ સુધી ભાદરવી પૂનમ મહામેળો ૨૦૨૫…

અંબાજીમાં ચાની કિટલીના માલિકને અધધ ૮૧,૬૩૪ રૂપિયાનું લાઈટબિલ

માત્ર ૧૧૬ યુનિટના વપરાશ સામે ૮૧,૬૩૪ રૂપિયાનું બિલ આવ્યું; અંબાજી મંદિર પાછળ માન સરોવર નજીક આવેલી એક નાની ચાની કિટલીના…

ભાદરવી પૂનમ મહામેળો ૨૦૨૫ના આયોજનને લઈને કલેકટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ

યાત્રિકોની સલામતિ, ક્રાઉડ મેનેજમેન્ટ, સ્વચ્છતા, સેનિટેશન, આરોગ્ય, પીવાનું પાણી સહિતની બાબતો ઉપર ઝીણવટપૂર્વક આયોજન કરવા સૂચન કરાયું આગામી ૧ થી…

અંબાજી ખાતેથી “સીડબોલ ફોર ગ્રીન વોલ” અભિયાનનો પ્રારંભ કરાવતા વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી

વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે આજરોજ અંબાજી ખાતેથી સતત પાંચમાં વર્ષે “સીડબોલ ફોર ગ્રીન વોલ” અભિયાનનો પ્રારંભ થયો છે. બનાસકાંઠા…