કેબલ નાંખતા કર્મીઓ વાત કરતાં હાતા કે વાયર ટકે એમ નથી: લોકોમુખે ચર્ચા
અમીરગઢમાં સત્તત બીજા દિવસે ડીપી લાઇનનો જાતો મેન વીજ વાયર તૂટતાં લોકોના જીવ તાળવે વીજ વાયર તૂટી ઘર ઉપર અગાશીમાં પડ્યો અને થોડો સમયતો તણખાં ઊડ્યા અને બાદ એકાએક આગ પીક્ડી હતી. જોકે નીચે ઉભેલા લોકોએ બુમા બૂમ કરતાં આસપાસના લોકો ભેગા થઈ ગ્યા હતા અને આસ કેબલ નીચે આવતા આસપાસના લોકોને જલ્દીથી દૂર કર્યા હતા. સમય રેહતા વીજ પુરવઠો બંધ કરી દેવાયો હતો જેથી આગને કાબૂમાં લેવાઈ હતી અને જાન-માલનું નુકશાન ન થયું પરંતુ સવાલ એ છે કે ગઈ કાલે જે વીજ કર્મીઓ વાયર નાખી રહ્યા હતા. તેમને વાયર જોતા લાગ્યું કે વાયર કામનો નથી ટક્કર નહીં જેલી શકે તો પછી લોકોના જીવ સાથે ચેડાં કેમ લોકોના જીવને આંજે કાંઈ મોટી બિના બની હોતતો જવાબદાર કોણ…? યુજીવીસીએલ કે વીજ કર્મી કે અન્ય કોઇ લાગતા વળગતા અધિકારીઓ…? આ ચર્ચાએ લૉકમુખે જોર પકડ્યું છે.

