Public Safety Concerns

ડીસા ફટાકડા ગોડાઉન વિસ્ફોટક કેસ; ઇન્દોર થી ઝડપાયેલા આરોપીની જામીન અરજી રદ

ચાર્જશીટ રજૂ થયા વગર આરોપીએ જામીન અરજી મુકતા કોર્ટે રદ કરી; ડીસામાં ગેરકાયદેસર રીતે ચાલતી ફટાકડાની ફેક્ટરીમાં થયેલા ભયાનક વિસ્ફોટ…

અધિકારી સસ્પેન્ડ; અમરનાથ યાત્રાની સુરક્ષા માટે જતા જવાનોને જર્જરિત ટ્રેન ફાળવાઈ હતી

અમરનાથ યાત્રા દરમિયાન સુરક્ષા તૈનાત માટે બોર્ડર સિક્યુરિટી ફોર્સ  જવાનોને લાવવા માટે જર્જરિત અને ગંદા કોચવાળી ટ્રેન પૂરી પાડવા અંગે…

પાલનપુરના પોલીસ કર્મીનો આપઘાત; પરિવારનો મૃતદેહ ન સ્વીકારવાનો ઇનકાર

મૃતક પોલીસ કર્મીના પરિવારજનો પાલનપુર સિવિલ પહોંચ્યા; પોલીસ કર્મીએ આપઘાત કરી લેતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. તેમજ મૃતક પોલીસ…

ડીસા નજીક સ્કોર્પિયો અને કાર વચ્ચે અકસ્માત,પોષડોડાનો જથ્થો અને હથિયાર ઝડપાયા

ડીસા ખાતે સવારે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક સ્કોર્પિયો ગાડી અને એક કાર વચ્ચે ભીષણ ટક્કર થઈ હતી.…

ડીસા ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટકાંડમાં સીટનો રીપોર્ટ ૨ મહિના પછી પણ અધ્ધરતાલ

બનાસકાંઠા જિલ્લાના ડીસા નજીક ઢૂવા રોડ પર આવેલી ગેરકાયદેસર ફટાકડા ફેક્ટરીમાં ગત ૧ એપ્રિલે થયેલા હૃદયદ્રાવક બ્લાસ્ટને આજે બે મહિના…

ગૌરવ ગોગોઈએ સરહદી વિસ્તારો નજીક આસામ સરકારની શસ્ત્ર લાઇસન્સ નીતિની ટીકા કરી

આસામ કોંગ્રેસના પ્રમુખ અને લોકસભા સાંસદ ગૌરવ ગોગોઈએ શુક્રવારે આસામ સરકારના સરહદી અને દૂરના વિસ્તારોમાં રહેતા નાગરિકોને શસ્ત્ર લાઇસન્સ આપવાના…

ડીસા તાલુકાના થેરવાડા ગામે સહકારી મંડળીના એ.ટી.એમમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ

સમગ્ર ઘટના CCTVમાં કેદ; બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના થેરવાડા ગામે આવેલી દૂધ ઉત્પાદક સહકારી મંડળીના એ.ટી.એમ.માં ગઈ કાલે રાત્રે તસ્કરોએ…

વાવ માં ફરી પાછો કપિરાજનો આંતક બે લોકો ને બચકાં ભર્યા સારવાર લેવાની ફરજ પડી

એક સપ્તાહ અગાઉ વાવ માં કપિરાજે આંતક મચાવી 5 થી વધુ લોકો ને બચકાં ભર્યા હતા અને પીડિતો ને સારવાર…

પાલનપુરમાં અસામાજિક તત્વો દ્વારા જાહેરમાં છુટ્ટા હાથની મારામારી

ન્યુ બસ પોર્ટ સામે છૂટા હાથની મારામારીથી લોકોમાં ભય ફેલાયો ઘટનાનો વિડીયો વાઇરલ થતા અસમાજિક તત્વોને પકડી લેવા પોલીસની કવાયત;…

ડીસામાં લાખોનો ખર્ચ છતાં રખડતા પશુઓનો ત્રાસ યથાવત

શહેરીજનોમાં પાલિકાની કામગીરીને લઈ સવાલો ઉઠ્યા; ડીસા શહેરમાં રખડતા પશુઓની સમસ્યા માથાનો દુખાવો બની રહી છે. શહેરમાં ગાયો, આખલાઓ અને…