કણજરા ગામની દૂધ મંડળીના ગ્રાહકો અને ગ્રામજનો કલેકટર કચેરી દોડી આવ્યા

કણજરા ગામની દૂધ મંડળીના ગ્રાહકો અને ગ્રામજનો કલેકટર કચેરી દોડી આવ્યા

ડીસા તાલુકાના કણજરા સહકારી દૂધ મંડળીના ગ્રાહકો તેમજ ગ્રામજનો આજે ડેરીની સમસ્યાને લઇ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવા માટે દોડી આવ્યા હતા.કણજરા ગામની દૂધ સહકારી મંડળીના ગ્રાહકો અને ગ્રામજનો દૂધ ડેરીની કમિટી બદલવાની માંગ સાથે પાલનપુર કલેકટર કચેરી ખાતે દોડી આવ્યા હતા. અને તેમની માંગ હતી કે દૂધ મંડળી કમિટીને બદલવામાં આવે નહીં તો આગામી દિવસોમાં આના કરતાં પણ ઉગ્ર આંદોલન કરવામાં આવશે. આજે જિલ્લા કલેકટર સહિત પોલીસ અને બનાસ ડેરી ખાતે પણ લેખિતમાં જાણ કરવામાં આવી છે.

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *