Disa

ડીસાના ઇસ્કોન મોલ પાછળની 40 થી વધુ સોસાયટીઓમાં પાણી કપાવવા મુદ્દે પાલિકા ખાતે રામધૂન સાથે રજૂઆત

ડીસા શહેરમાં ઇસ્કોન મોલ પાછળ આવેલી અંદાજે 40 થી વધુ સોસાયટીઓના રહીશો દ્વારા આજે ડીસા નગરપાલિકા ખાતે પાણીના કનેક્શન કાપી…

ડીસાના ગવાડી વિસ્તારમાંથી ગાંજા સાથે એક શખ્સ ઝડપાયો

ડીસાના ગવાડી વિસ્તારમાં નશીલા પદાર્થોના વેચાણના વધતા દૂષણ વચ્ચે, બનાસકાંઠા પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરીને ૮૩૦ ગ્રામ ગાંજા સાથે એક…

ડીસાના ગાયત્રી મંદિર પાસે કંસ્ટ્રક્શન સાઈટ ઉપર ખોદકામ સમયે દિવાલ ધસી પડતા મહિલાનું મોત

ડીસાના ગાયત્રી મંદિર પાસે એક કંસ્ટ્રક્શન સાઈટ ઉપર જેસીબી દ્વારા ખોદકામ ચાલી રહ્યું હતું અને તે દરમિયાન દિવાલ ધસી પડતા…

ડીસાના ભોયણ ગામ નજીક ટ્રેનની અડફેટે યુવકનું મોત

ડીસાના ભોયણ નજીક ગુરુવારે સવારના સુમારે પસાર થતી ટ્રેનની અડફેટે આવી જતા ભોયણ ગામના 40 વર્ષીય દોલજીભાઈ રેવાજી ઠાકોરનું સ્થળ…

ડીસાના ભાચરવા નજીક ત્રીપલ અકસ્માતની ઘટના; કિલોમીટર દૂર સુધી ધુમાડા દેખાયા

ડીસાના જેરડા થી આગળ ભાચરવા નજીક ત્રીપલ અકસ્માત સર્જાતા ત્રણ ટ્રકોમાં આગ લાગતા ત્રણેય ટ્રકો બળીને ખાખ થઈ ગયા હતા.…

ગોંડલમાં થયેલ રાજકુમાર જાટના મુત્યુના મામલે; ડીસા નાયબ કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું

સીબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી; ગોંડલ ખાતે રહેતા મૂળ રાજસ્થાનના રાજકુમાર જાટ નામના યુવકના અપમૃત્યુને અકસ્માતમાં…

ડીસાના રાણપુર રોડ પર ભૂગર્ભ ગટરના ખોદકામના કારણે હાલાકી

કોન્ટ્રાક્ટર દ્વારા યોગ્ય રીતે  પુરાણ ન થતા વાહનો પલટી જવાના બનાવો વધ્યા; ડીસાના રાણપુર રોડ પર ભૂગર્ભ ગટરના કામકાજમાં કોન્ટ્રાક્ટર…

ડીસા પાલિકા દ્વારા નાસ્તાની લારીઓ અને ગલ્લાઓ ઉપર ચેકીંગ હાથ ધરાયું

ગંદકી ફેલાવતા ઇસમો સામે દંડાત્મક કાર્યવાહી; ડીસા પાલિકાની સેનિટેશન શાખા દ્વારા બજાર વિસ્તારમાં સફાઈ બાબતે ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.…

ડીસાના હાઈવે પર કરિયાણાની દુકાનના તાળા તૂટ્યા; અજાણ્યા તસ્કરો સામે ગુનો દાખલ

તસ્કરો સક્રિય થતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો; ડીસાના હાઇવે વિસ્તારમાં ગાયત્રી મંદિર પાછળના ભાગે આવેલ કરિયાણાની દુકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા. જેમાં…

ડીસાના ગાયત્રી મંદિરથી દિપક હોટલ સુધીના હાઇવે પર ટ્રાફિકજામ

બટાકા ભરેલા ટ્રેકટરો પસાર થતા ટ્રાફિક સમસ્યામાં વધારો થયો; ડીસાના ગાયત્રી મન્દિર, જલારામ સર્કલ અને માર્કેટયાર્ડ ચોકડી ઉપર દિવસ દરમિયાન…