ખેલ મહાકુંભ 3.0ની વૉલીબોલ સ્પર્ધામાં દિયોલી હાઈ.ની ચાર વિદ્યાર્થિનીઓનું રાજ્ય કક્ષાની સ્પર્ધા માટે સિલેકશન
ખેલ મહાકુંભ ૨૦૨૪-૨૫ અંતર્ગત સાબરકાંઠા જિલ્લા કક્ષાની અંડર ૧૭ વોલીબોલની સ્પર્ધા આજ રોજ તારીખ ૧૮-૧-૨૦૨૫ને શનિવારના રોજ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ, ભોલેશ્વર,…