મહેસાણા

વડનગર તોરણ હોટલની નજીક તાનારીરી મ્યુઝિકલ મ્યુઝિયમમાં લાગી આગ:તંત્રની ઘોર બેદરકારી

વડનગરમાં વૈશ્વિક સ્તરનું સંગીત મ્યુઝીયમ આકાર લઈ રહ્યું છે. જેમાં ગત રોજ કોઈ અગમ્ય કારણસર આગ લાગવાની ઘટના બનવા પામી…

મહેસાણા શહેરના બી-ડિવિઝન પોલીસે સેનેટરીની દુકાનમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલ્યો

મહેસાણા શહેરના બી-ડિવિઝન પોલીસે સેનેટરીની દુકાનમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલ્યો છે. પોલીસ ઇન્સ્પેક્ટર એન.એસ.ઘેટીયાની સૂચના મુજબ સર્વેલન્સ સ્ટાફે વિસ્તારમાં તપાસ…

મહેસાણા આરટીઓ એ વાહન ચેકીંગ દરમિયાન એક જ રાતમાં 5.97 લાખનો દંડ વસૂલવામાં આવ્યો

મહેસાણા RTOએ ટેક્સ ડિફોલ્ટરો સામે મોટી કાર્યવાહી કરી છે. આરટીઓની 5 ટીમોએ આકસ્મિક ચેકિંગ દરમિયાન એક જ રાતમાં 41 વાહનો…

પરીક્ષા દરમિયાન ધોરણ 10ના વિદ્યાર્થીની તબિયત લથડતા મેડીકલ ટીમે સારવાર આપી

રાજ્ય સહિત મહેસાણા જિલ્લામાં એસએસસી અને એચએસસી ની પરીક્ષા ચાલી રહી છે. ત્યારે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય માટે આરોગ્ય ટીમ પણ કાર્યરત…

મહેસાણા; તસ્કરોએ દુકાનના તાળા તોડી 1.65 લાખની મત્તાની ચોરી કરી ફરાર

મહેસાણા શહેરના માલગોડાઉન વિસ્તારમાં ગોકુલ ધામ ફ્લેટ નીચે આવેલી સેનેટરીની દુકાનમાં મોડી રાત્રે ચોરીની ઘટના બની છે. તસ્કરોએ દુકાનના તાળા…

મહેસાણા; પોલીસે બાતમીના આધારે વિદેશી દારૂની હેરાફેરી ઝડપી બે આરોપીઓની ધરપકડ

મહેસાણા તાલુકા પોલીસે બાતમીના આધારે નુગર સર્કલ પાસેથી વિદેશી દારૂની હેરાફેરી કરતી એક કારને ઝડપી લીધી છે. પોલીસે કારમાંથી વિદેશી…

તસ્કરો વિરુદ્ધ ગુનો દાખલ; મકાનનું લોક તોડી અંદર પ્રવેશ 1 લાખ 5 હજારની મતાની ચોરી

કડી શહેરના દેત્રોજ રોડ પર આવેલી સંતરામ નગર સોસાયટીમાં ગઈકાલે રાત્રે ચોરીનો બનાવ સામે આવ્યો છે. મંદિરનું કામ કરતા કીર્તિભાઈ…

મહેસાણા ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે વુમન્સ ક્રિકેટ પ્રીમિયર લીગનું આયોજન કરાયું

મહેસાણા જિલ્લા વહીવટી તંત્ર અને બેટી બચાવો બેટી પઢાવો સેલ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે તા. 06, 07 અને 08…

બાકી વેરાની વસૂલાત માટે કાર્યવાહી; 18 દુકાનો સીલ

મહેસાણા મહાનગરપાલિકાએ બાકી વેરાની વસૂલાત માટે મોટી કાર્યવાહી કરી છે. મનપાએ રામોસણા રોડ પર આવેલા બાલાજી એવન્યુમાં ફર્સ્ટ ફ્લોર પર…

ઊંઝા આંગણવાડી બહેનો દ્રારા વિવિધ માંગણીઓ મુદ્દે મામલતદાર અને ઊંઝા ધારાસભ્યને રજૂઆત

વિવિધ પડતર માગણીઓ મુદ્દે આવેદનપત્ર; ઊંઝા આંગણવાડી કાર્યકર અને હેલ્પર દ્રારા તેઓની વિવિધ માગણીઓ મુદે આજે ઊંઝા મામલતદાર અને ઊંઝા…