બનાસકાંઠા

ડીસામાં મહા શિવરાત્રી નિમિત્તે શાંતિ સમિતિની બેઠક યોજાઈ

હિન્દુ-મુસ્લિમ સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ઉત્સવ ઉજવવાનો સંકલ્પ ડીસા શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ મહાશિવરાત્રીના પર્વની ભવ્ય…

ડીસા રેલવે સ્ટેશન સર્કલ પર કલાકો સુધી ટ્રાફિક જામ, વાહન ચાલકો ત્રાહિમામ

ટ્રાફિક પોલીસની ગેરહાજરીથી લોકોમાં રોષ ડીસા શહેરના હાર્દ સમાન અને સતત ધમધમતા રેલવે સ્ટેશન સર્કલ પર છેલ્લા કેટલાક સમયથી ટ્રાફિકની…

ડીસાના આખોલ ચારરસ્તા પાસે રૂરલ પોલીસની મેગા ટ્રાફિક ડ્રાઈવ

ટ્રાફીક નિયમ ભંગ કરનાર વાહન ચાલકોમાં ફફડાટ ડીસાના આખોલ ચાર રસ્તા વિસ્તારમાં વધતા જતા વાહન વ્યવહાર અને ટ્રાફિકની સમસ્યાને હળવી…

પાલનપુરમાં વીજ કર્મચારીઓ રસ્તા પર ઉતર્યા : વીજળી સુધારા બિલ પાછું ખેંચવા સહિત આઠ માંગણી મુદ્દે સરકારનો વિરોધ

ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ (યુજીવીસીએલ) પાલનપુર કચેરીના અંદાજે 2200 જેટલા કર્મચારીઓએ વીજળી સુધારા બિલ પાછું ખેંચવા, ખાનગીકરણને અટકાવવા તથા…

પાટણ આંગણવાડીની બહેનોએ પડતર માંગણીઓ લઇ કલેકટર કચેરીએ આવેદનપત્ર આપ્યું

સમગ્ર દેશમાં આંગણવાડી બહેનોના પડતર પ્રશ્નો મુદ્દે ચાલી રહેલી હડતાલને પાટણ આંગણવાડીની બહેનોએ પણ સમર્થન આપ્યું સમગ્ર દેશમાં આંગણવાડી બહેનોના…

પાલનપુરમાં સેનિટેશન વિભાગની બેદરકારીથી શાળાના વિદ્યાર્થીઓના આરોગ્ય સાથે ચેડા

નગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરવા છતાં શહેર ગંદકીથી બેહાલ પાલનપુરમાં રાજગઢી નજીક આવેલ શાળા આગળ કચરાના ઢગલામાં આગ લગાવી…

ખીમાણા પાસે બાઈક અને ટ્રેઈલર વચ્ચે અકસ્માતમાં બાઈક ચાલક ઘવાયો

બનાસકાંઠાના કાંકરેજ તાલુકામાંથી એક માર્ગ અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. ખીમાણા નેશનલ હાઈવે પર સીએનજી પંપ નજીક બાઇક અને ટેલર…

થરાદ–ડીસા હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો : મોટા કાપરા નજીક કાર અને બાઈક વચ્ચે અકસ્માતમાં બે ના મોત

એમ.જી. હેક્ટર કાર ચાલકે મોટર સાયકલને અડફેટે લેતાં એકનું ધટના સ્થળે મૃત્યુ, એકનુ સારવાર દરમિયાન મોત થયું રબારી સમાજના બે…

ડીસાના નવા બસ સ્ટેન્ડ પાસે મોબાઈલમાં ક્રિકેટ સટ્ટો રમતો શખ્સ ઝડપાયો

બનાસકાંઠા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ડીસા નવા બસ સ્ટેન્ડ વિસ્તારમાંથી ઓનલાઈન ક્રિકેટ મેચ પર હાર-જીતનો જુગાર રમતા એક શખ્સને ઝડપી…

ડીસામાં બ્રાન્ડેડ ઘીના નામે ‘ઝેર’ પીરસતું નેટવર્ક, ફૂડ વિભાગની ઊંઘ ક્યારે ઉડશે ?

બનાસકાંઠાનું આર્થિક પાટનગર ડુપ્લીકેટ ચીજવસ્તુઓનું હબ બન્યું  અમુલ, સાગર અને બનાસ જેવી બ્રાન્ડનું પણ ડુપ્લીકેટિંગ થતું હોવાની વ્યાપક રાવ બનાસકાંઠા…