બનાસકાંઠા

રિલાયન્સ ના ફાઉન્ડર સ્વ.ધીરુભાઈ અંબાણી ના ધર્મપત્ની કોકિલાબેન અંબાણી પહોચ્યા અંબાજી

ભારતના પ્રસિદ્ધ ઉદ્યોગપતિ અને રિલાયન્સ કંપનીના સ્થાપક સ્વ.ધીરુભાઈ અંબાણી ના ધર્મપત્ની આજે શક્તિપીઠ અંબાજી ખાતે દર્શનાર્થે પહોચ્યા હતા. માં અંબે…

બાળકો દ્વારા પતંગની દોરીનો ૧૩૫ કિલોગ્રામ નો વિશાળ ગુચ્છો ભેગો કરાયો…!!

ઉત્તરાયણ બાદ અનોખી રીતે પક્ષી બચાવો અભિયાન..! ઉત્તરાયણમાં લોકોએ પતંગ ઉડાડી ખુબ જ આનંદ માણ્યો છે. પરંતુ ઉત્તરાયણ બાદ ઘણી…

સગીરાનું રહસ્યમય મોત; સગીરાની હત્યા થઈ હોવાના આક્ષેપો સાથે મૃતદેહ સ્વીકારવાનો પરિવારે કર્યો ઇન્કાર

પોલીસે ભારે જહેમત બાદ સમજાવટને અંતે મામલો થાળે પાડ્યો; અમીરગઢ તાલુકાના કિડોતર ગામની સીમમાં આવેલા અવાવરું કુવામાંથી એક સગીરા નો…

ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ બનાસકાંઠા દ્વારા ખાદ્ય ચીજોના ધંધા સાથે સંકળાયેલા વેપારીઓ માટે તાલીમનું આયોજન કરાયું

હોટલ -રેસ્ટોરન્ટના કુલ ૧૧૦ વેપારીઓને ખાદ્ય સલામતીની ખાસ તાલીમ અપાઈ; પાલનપુર ખાતે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર,બનાસકાંઠા દ્વારા ખાદ્ય ચીજોના…

દાંતા-અમીરગઢ વિસ્તારમાં દારૂનું દૂસણ દૂર કરવા અને પીએમ આવસનો સર્વે કરવાની માંગ સાથે જિલ્લા કલેકટરને આવેદન

બનાસકાંઠા જિલ્લાના દાંતા અમીરગઢ વિસ્તારમાં દારૂબંધીના કડક અમલીકરણની માંગ સાથે મોટી સંખ્યામાં ગ્રામજનો અને સ્થાનિક ધારાસભ્ય કાંતિ ખરાડીએ જિલ્લા કલેક્ટર…

બનાસકાંઠાના વિભાજનને લઇ વાવ થરાદ જીલો બનતા સુરતમાં વસતા લોકોમાં ખુશીની લહેર

વર્ષોથી અતિ પછાત અને માત્ર નર્મદાના નીર થી ખેતી ઉપર પગભર રહેતા વાવ થરાદ ને જિલ્લાનો દરજ્જો મળતા વાવ થરાદ…

ડીસાના વોર્ડ- ૯ માં આવેલ બડાપુરા વિસ્તાર ગંદકીમાં ગરકાવ

છેલ્લા ૧૫ દિવસથી ગટરોની સફાઈ થતી નથી; ડીસાના વોર્ડ ૯માં આવેલ બડાપૂરા વિસ્તારમાં છેલ્લા પંદર દિવસથી ગટરોની સફાઈ ન થતાં…

ભાભરમાં યુજીવીસીએલના દરોડા : ૨૬ વિજ ચોરી પકડાતા ૪.૬૫ લાખનો દંડ

પાલનપુર વર્તુળ કચેરી અને આઈસી ટીમો દ્વારા ચેકીંગ હાથ ધરાયું; ભાભર શહેરમાં વીજ બિલ બને તેના કરતાં વધુ વીજ વપરાશ…

નર્મદાની મુખ્ય કેનાલમાં એક નવજાત શિશુનો મૃતદેહ મળી આવ્યો

મળતી માહિતી મુજબ, થરાદ પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં આજે એક નવજાત શિશુનો મૃતદેહ તરી રહ્યો હતો, જેથી સ્થાનિક…

ફરી એકવાર ઠંડીની આગાહી : બનાસકાંઠા જિલ્લામાં 12 કીમી ઝડપે ફૂંકાયેલા ઠંડા પવનો થી ઠંડીનું જોર વધ્યું

ઠંડીના કારણે જનજીવન પ્રભાવિત : વહેલી સવારે શાળાએ અભ્યાસે જતાં બાળકો સહિત નોકરીએ જતાં લોકોની હાલત કફોડી, બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર…