બનાસકાંઠા

ભાભરમાં અતિવૃષ્ટિમાં ખેતી પાકોને થયેલા નુકસાનનું વળતર પુરતાં પ્રમાણમાં ચુકવવા ખેડૂતોની માંગ

બનાસકાંઠા જિલ્લાના છેવાડાના વિસ્તારોમાં પાછોતરા વરસાદે વિનાશ વેર્યો હતો. અતિવૃષ્ટિ થી ભાભર સુઈગામ વાવ અને થરાદ તાલુકામાં ખેતી પાકોને મોટું…

પાંથાવાડા-ધનિયાવાડા માર્ગની બિસ્માર હાલતથી વેપારીઓ અને રાહદારીઓ પરેશાન

બે વર્ષથી સમારકામ અધૂરું, મોટા ખાડાઓથી અકસ્માતનો ભય પાંથાવાડા થી ધનિયાવાડા તરફ જતાં માર્ગની હાલત છેલ્લા બે વર્ષથી ખરાબ બની…

ડીસાના ખાડિયા વિસ્તાર નજીક દુકાનમાં રાત્રે દારૂની મહેફિલ : સ્થાનિક વેપારીઓ ત્રાહિમામ

ડીસાના જુના શાકમાર્કેટ નજીક આવેલા ખાડિયા વિસ્તાર પાસેના એક શોપિંગ સેન્ટરની દુકાનના ઉપરના ભાગે મોડી રાત્રે નિયમિતપણે દારૂની મહેફિલ જામતી…

બનાસકાંઠા જિલ્લા પોલીસે ત્રણ મહિનામાં દારૂ તેમજ ડ્રગ્સનો રૂ.20.41 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો

દારૂ – ડ્રગ્સને ડામવા બનાસકાંઠા તેમજ વાવ- થરાદની પ્રજા એલર્ટ  બનાસકાંઠા તેમજ વાવ- થરાદની પ્રજાએ દારૂ,ડ્રગ્સ મામલે જાગૃતિ દાખવતાં પોલીસ…

ડીસામાંથી પરણિત મહિલા ગુમ થતા પોલીસ ફરિયાદ દાખલ

બે વિધર્મી ઉપાડી ગયા હોવાની મહિલાના પતિની આશંકા ડીસાના ગાયત્રી નગર વિસ્તારમાં રહેતા રાજુ જસભાઈ માજીરાણાના લગ્ન કાજલબેન નામની મહિલા…

જુનાડીસામાં બંધ મકાનમાં ઘરફોડ ચોરી, લોકોમાં ભયનો માહોલ

ડીસા તાલુકાના જુનાડીસા ગામના ખળવાડ વિસ્તારમાં બંધ મકાનમાં ઘરફોડ ચોરીનો બનાવ બનતા ગામલોકોમાં ભયનો માહોલ છવાયો છે. શિયાળાની ઠંડીની શરૂઆત…

વડગામના મુક્તેશ્વર ડેમ જમણા કાંઠાની મુખ્ય નહેરનું સફાઈ કામ સંદર્ભે ખેડૂતોએ અસંતોષ વ્યક્ત કર્યો

વડગામ તાલુકાના 110 ગામોની જીવાદોરી લોકમાતા સરસ્વતી નદી પર મુક્તેશ્વર મહાદેવ તિર્થ સ્થાન નજીક વર્ષો પહેલાં ડેમનું નિર્માણ કાર્ય કરવામાં…

ડીસાની કૃષિ વિજ્ઞાન પોલીટેકનીક કોલેજમાં વિશ્વ એઇડ્સ દિનની ઉજવણી

સમગ્ર વિશ્વમાં પહેલી ડીસેમ્બરે વિશ્વ એઈડ્સ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ ઉજવણીના ભાગરૂપે આજ રોજ સિવિલ હોસ્પિટલ ડીસા, સહયોગ…

ભાભરની ચેમ્બુવા માઈનોર કેનાલમાં ગાબડું : ખેતરો જળબંબાકાર બન્યા

ખેતરો જળબંબાકાર બની જતા ખેડૂતોને નુક્સાનની ભીતિ આજે વહેલી સવારે ભાભર તાલુકાની ચેમ્બુવા માઈનોર કેનાલમાં ગાબડું પડતાં હજારો લીટર પાણીનો…

ડીસામાં જીગ્નેશ મેવાણીના સમર્થનમાં વિશાળ રેલી નીકળી : પ્રાંત અધિકારીને આવેદનપત્ર અપાયું

બનાસકાંઠા જિલ્લામાં દારૂ અને ડ્રગ્સની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ વિરુદ્ધ અવાજ ઉઠાવનાર ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના સમર્થનમાં આજે ડીસા શહેરમાં એક રેલીનું આયોજન…