પાટણ

હારીજ-પાટણ હાઈવે પર અકસ્માત સજૉયો

હારીજ-પાટણ હાઈવે પર કુણઘેર ગામ પાસે શુક્રવારે એક માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઘાયલ થયેલી વ્યક્તિને GRD સભ્યો અને…

પાટણના વામૈયાથી કમલીવાડા વચ્ચે આવતી સરસ્વતી નદી ઉપર ડીપ બનાવવા માંગ ઉઠી

પાટણ જિલ્લા સમસ્યા મંચ (સૂચિત) ના સંયોજક દ્રારા મુખ્યમંત્રીને પત્ર લખ્યો પાટણ જિલ્લા સમસ્યા મંચ (સૂચિત) ના સંયોજક શૈલેષભાઈ નાયી…

રાધનપુરમાં ડાયપર એજન્સીના નામે વેપારીને GST બિલ મોકલી રૂ.42,456ની છેતરપિંડી કરાઈ

રાધનપુરમાં ડાયપરની એજન્સી આપવાના બહાને એક જનરલ સ્ટોરના વેપારી સાથે રૂ. 42,456ની છેતરપિંડી થઈ છે. આરોપીઓએ વેપારીને વિશ્વાસમાં લેવા માટે…

પાટણમાં વરલી મટકાના જુગારધામ પર LCBનો દરોડો : રૂ.49,870 નો મુદ્દામાલ જપ્ત

પાટણ શહેરમાં વરલી મટકાના જુગારધામ પર LCB પોલીસે દરોડો પાડ્યો છે. કેનાલ રોડ પર આવેલા કેશવ ફ્લેટ માંથી મુખ્ય આરોપી…

સિદ્ધપુરના સુજાણપુર હેલીપેડ ખાતે રૂ. 1.87 કરોડના વિદેશી દારૂના જથ્થા પર બુલડોઝર ફર્યું

સિદ્ધપુર પોલીસ દ્વારા વિવિધ ગુનામાં જપ્ત કરાયેલા વિદેશી દારૂના જથ્થાનો નાશ કરાયો પાટણ જિલ્લાના સિદ્ધપુર પોલીસે વિવિધ ગુનામાં જપ્ત કરેલ…

પાટણ પાલિકાની કારોબારી બેઠકમાં દબાણ મુદ્દે કારોબારી ચેરમેન અને સીઓ વચ્ચે ઘર્ષણ

બેઠકમાં 23 કામોની ચર્ચા  સાથે રૂ.21.74 કરોડનું ખાધવાળું બજેટ મંજૂર કરાયું પાટણ નગરપાલિકાના સભાખંડમાં બુધવારે મળેલી કારોબારી ની બેઠકમાં સમિતિના…

રાધનપુર નજીકની બ્રાન્ચ કેનાલમાંથી સિંચાઈના પાણીની ચોરી સામે આવી

પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના કુંતાસરી ગામ નજીકથી પસાર થતી નર્મદા વિભાગની બ્રાન્ચ કેનાલમાંથી સિંચાઈના પાણીની ચોરી થતી હોવાનું સામે આવ્યું…

રાધનપુરમાં પત્નીની સનદ નોંધાવવા મુદ્દે ત્રણ શખ્સોએ યુવક પર હુમલો કર્યો

ત્રણ શખ્સોએ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાઈ રાધનપુરના ઘાંસીયાવાસ વિસ્તારમાં પત્નીની કોર્ટમાં સનદ નોંધાવવા બાબતે…

પાટણમાં તલાકની ધમકી આપતાં પતિના ત્રાસથી પત્નીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો

પાટણ શહેરના ટાંકવાડા વિસ્તારમાં રહેતી 27 વર્ષીય પરિણીતાએ પતિના માનસિક અને શારીરિક ત્રાસથી કંટાળી મચ્છર મારવાની દવા પીને આપઘાતનો પ્રયાસ…

પાટણ પાલિકાના છ સભ્યોએ બીયુ પરમિશન મામલે સીઓ સામે તપાસની માંગ સાથે પોલીસમાં અરજી કરી

ચીફ ઓફિસરે પરવાનગી આપવી તે તેના અધિકારક્ષેત્રનું કાર્ય ગણાવ્યું પાટણ નગરપાલિકામાં છેલ્લા કેટલાક સમયથી સતાપક્ષના કેટલાક નગરસેવકો અને ચિફ ઓફિસર…