અરવલ્લી

ખેડબ્રહ્મામાં યુરિયા ખાતરની તીવ્ર અછત : ઉત્પાદન ઘટવાની ભીતિ

સાબરકાંઠાના ખેડબ્રહ્મા તાલુકામાં યુરિયા ખાતરની તીવ્ર અછત જોવા મળી રહી છે. શિયાળુ પાકો માટે ખાતર મેળવવામાં ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો…

હિંમતનગર સિવિલ પાર્કિંગમાંથી રિક્ષાના ટાયર ચોરતા બે ઝડપાયા

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં આવેલી નવી સિવિલ હોસ્પિટલના પાર્કિંગમાંથી રિક્ષાના ટાયર ચોરતા બે શખ્સોને સિક્યોરિટી જવાનોએ ઝડપી પાડ્યા હતા. આ બંનેને…

હિંમતનગરમાં નમસ્તે સર્કલ‎ પાસેનો રોડ બિસ્માર હાલતમાં

હિંમતનગરમાં ભાગ્યોદય અંડર બ્રિજથી પેટ્રોલપંપ તરફ આવતાં પેટ્રોલપંપ આસપાસનો રોડ બિસમાર બની ગયો છે. આ રોડ ઉપર ખાડા પડી ગયા…

હિંમતનગરમાં વાતાવરણમાં પલટો : ઠંડી-ગરમીનો મિશ્ર અનુભવ

હવામાન વિભાગની આગાહી વચ્ચે હિંમતનગર સહિત સાબરકાંઠા જિલ્લામાં ગુરુવારે વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. આકાશ વાદળોથી ઘેરાયેલું છે…

હિંમતનગરમાં સત્સંગદીક્ષા ગ્રંથ મુખપાઠ કરનાર બાળકોની યાત્રાનું ધારાસભ્ય દ્વારા પ્રસ્થાન કરાવ્યું

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં ‘સત્સંગદીક્ષા ગ્રંથ’ના શ્લોકો મુખપાઠ કરનારા 212 બાળકોની અભિવાદન યાત્રા યોજાઈ હતી. આ યાત્રાને હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલા…

હિંમતનગરના હાથમતી પર ઓવરબ્રિજનું કામ પૂર્ણતાને આરે

હિંમતનગરમાં ખેડ તસિયા અને ઇડર સ્ટેટ હાઇવેને જોડતા હાથમતી વિયર પર નિર્માણાધીન ઓવરબ્રિજનું 95 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે.…

હિંમતનગર : સાટા પદ્ધતિના લગ્ન મુદ્દે મારામારી

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના ખેડતસીયા રોડ પર શનિવારે બપોરના સમયે ઓડ સમાજના બે પરિવારો વચ્ચે મારામારી થઈ હતી. સામાજિક પ્રશ્ને થયેલી…

અરવલ્લી ખાતે બિરસા મુંડાની 150મી જન્મજયંતિ : શામળાજીમાં ગૌરવ રથયાત્રાનું સ્વાગત

ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિને ‘જનજાતીય ગૌરવ વર્ષ’ તરીકે ઉજવવામાં આવી રહી છે. આ અંતર્ગત અંબાજીથી શરૂ થયેલી જનજાતીય ગૌરવ…

હિંમતનગરમાં ખેડૂતોનું સંમેલન : ‘HUDA હટાવો જમીન બચાવો’ના નારા સાથે 15 દિવસનું અલ્ટીમેટમ

હિંમતનગર અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી-HUDAમાં હિંમતનગર આસપાસના 11 ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેનો આ 11 ગ્રામપંચાયતનાં 18 ગામના લોકો વિરોધ…

નવીન સેવા સદન : આવતીકાલથી હિંમતનગર પાલિકાનું મકાન રૂ.6.19 કરોડના ખર્ચે બનેલ કાર્યરત થશે

હિંમતનગરમાં ટાવર રોડ પર આવેલ પાલિકાનું જૂનું મકાન તોડી 6.19 કરોડના ખર્ચે બનાવેલ અદ્યતન સુવિધાવાળા નવા સેવા સદનનું 16 ઓક્ટોબરના…