બનાસકાંઠા

વડગામ માં પાણીની પરબ તોડી પાડી પોલીસ ચોકી બનાવી દેતા વિવાદ: તાત્કાલિક પરબ બનાવવા માંગ

ભર ઉનાળે પાણી ની પરબ તોડી પડતા લોકો માં ઘેરા પ્રત્યાઘાત રોજ ના સેંકડો લોકો ની તરસ છીપાવતી પરબ તોડી…

નવ નિયુક્ત પ્રમુખ માટે આગામી જિલ્લા પંચાયત-તાલુકા પંચાયતો ની ચૂંટણી પહેલો પડકાર બનશે

બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખપદે કીર્તિસિંહ વાઘેલા રિપીટ કરાયા; બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખપદ માટે ચડોતર ખાતે બનાસ કમલમમાં બેઠક યોજાઇ હતી.…

ડીસા અને લાખણી તાલુકાના અનેક ખેડૂતોની વિજ કંપનીની કચેરીમાં સાધન- સુવિધાનો અભાવ 

ગ્રાહકો અને કર્મચારીઓ વચ્ચે રોજીંદી રામાયણ કચેરી અન્યત્ર ખસેડવાની ઉગ્ર લોક માંગ ઓફિસ પ્રથમ માળે હોવાથી દિવ્યાંગ વ્યક્તિઓ માટે પણ…

ડીસામાં રઘુવંશી તેમજ હિન્દૂ સમાજ દ્વારા નાયબ કલેકટરને આવેદનપત્ર અપાયું

સ્વામી નારાયણ સંપ્રદાયના સાધુએ જલારામ બાપા વિશે કરેલ ટીપ્પણીનો વિરોધ; સ્વામિ નારાયણ સંપ્રદાયના સ્વામી જ્ઞાન પ્રકાશ દ્વારા પૂજ્ય જલારામ બાપા…

ભાભર પોલીસ મથકે વિવિધ ગુનામાં પકડાયેલા વાહનોની જાહેર હરાજી

72 વાહનોની જાહેર હરાજીમાં 5,23,900 રૂપિયા ઉપજ્યા; ગુજરાતમા દારૂ સહિત નશીલા પદાર્થો પર પ્રતિબંધ છે. તેમ છતાં આવી ગેરકાયદેસર પ્રવૃતિઓની…

દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે ૨૦મો વાર્ષિક પદવીદાન સમારંભ યોજાયો

સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે ૨૦મો વાર્ષિક પદવીદાન સમારંભ કુલપતિ ડૉ.આર.એમ.ચૌહાણના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. યુનિવર્સિટી ખાતે અલગ અલગ ક્ષેત્રોમાં…

કીર્તિસિંહ વાઘેલાને બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ફરી જવાબદારી સોંપવામાં આવી

બનાસકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટીમાં મહત્વપૂર્ણ નિમણૂક કરવામાં આવી છે. કીર્તિસિંહ વાઘેલાને જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ફરી એક વખત જવાબદારી…

ડીસા એપીએમસીમાં નવા જીરાની આવક શરૂ-પ્રતિ મણ જીરાનો ભાવ 3500 થી 4150 રૂપિયા નોધાયો

ડીસા એપીએમસીમાં ચાલુ વર્ષે નવા જીરાની આવક શરૂ થઈ છે. બુધવારે ડીસામાં 300 બોરીથી વધુની આવક અને પ્રતિ મણ જીરાનો…

વાવની અસારાવાસ પ્રા. શાળામાં શિક્ષકોની ઘટથી બાળકોના ભણતર પર માઠી અસર

ઘટ પુરી ન કરાય તો શાળાને તાળાબંધી  કરવાની ગ્રામજનોની ચીમકી તાલુકા પંચાયતની શિક્ષણ શાખામાં ગામ લોકોએ રજુઆત કરી હોબાળો મચાવ્યો…

પાલનપુરના જીવદયા પ્રેમીઓ દ્વારા કતલખાને લઈ જવાતા 68 પશુઓને જીવતદાન

પોલીસે રૂ. 5.54 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી એક શખ્સ સામે કાર્યવાહી હાથ ધરી; પાલનપુરના જીવદયા પ્રેમીઓએ જગાણા ગામ નજીકથી…