પાકિસ્તાનને આ યુદ્ધ-પ્રેરણાદાયક કૃત્યનો કડક જવાબ આપવાનો સંપૂર્ણ અધિકાર છે અને તે જવાબ આપવામાં આવી રહ્યો છે: પાકિસ્તાનના વડાપ્રધાન
ભારતના ‘ઓપરેશન સિંદૂર’ બાદ પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે ટ્વિટર પર ઝેર ઓકયું (જી.એન.એસ) તા. 7 ઇસ્લામાબાદ, ભારતે…

