આઈપીએલ 2025: લખનઉએ હૈદરાબાદને પાંચ વિકેટથી હરાવીને ખાતું ખોલ્યું

આઈપીએલ 2025: લખનઉએ હૈદરાબાદને પાંચ વિકેટથી હરાવીને ખાતું ખોલ્યું





(જી.એન.એસ) તા. 28

નિકોલસ પુરને આ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) સિઝનની સૌથી ઝડપી ફિફટી ફટકારી હતી. તેણે 18 બોલમાં સિક્સર વડે પોતાની ફિફટી પૂરી કરી હતી. બાદમાં, તેણે 27 માર્ચે બીજી વિકેટ માટે મિશેલ માર્શ (52 રન) સાથે 116 રનની ભાગીદારી કરી હતી. આ રીતે, આ T20 મેચમાં લખનઉએ સનરાઇઝર્સ હૈદરાબાદને પાંચ વિકેટથી હરાવીને પોતાનું ખાતું ખોલ્યું.

આઈપીએલ ની આ સિઝનમાં સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH)નો બેટિંગ ઓર્ડર સૌથી ખતરનાક માનવામાં આવે છે, પરંતુ લખનૌ સુપર જાયન્ટ્સના ફાસ્ટ બોલર શાર્દુલ ઠાકુરે આ બેટિંગ ઓર્ડરને તોડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી અને બાકીની કામગીરી બાદમાં નિકોલસ પૂરન અને મિશેલ માર્શે કરી હતી. આ રીતે, લખનઉની ટીમે 27 માર્ચે હૈદરાબાદમાં આ ટૂર્નામેન્ટમાં પોતાની પ્રથમ જીત નોંધાવી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.






Source link

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *