સુઇગામ તાલુકાના નવાપુરા ગામના રાધનપુર સ્ટેટ હાઇવે રોડ પર સરકારી દવાઓ નો જથો રોડ પર પડ્યો હોવાનો વિડીયો સોસીયલ મીડિયા માં વાયરલ થતાં સ્થાનિક આરોગ્ય તંત્ર અને બ્લોક ઓફિસર હરકત માં આવી ગયા છે. જોકે આટલી બધી મોટી માત્રામાં પડેલો સરકારી દવાનો જઢ્ઢો એક્સપાયર ડેટ નો છે.કે રુનિંગ જે ભારે ચર્ચાનો વિષય બન્યો છે. આ બાબતે જિલ્લા આરોગ્ય અધિકારી અંગત રસ દાખવી આ દવાઓનો જથો ક્યાંથી આવ્યો છે તે બાબતે તપાસ શરૂ કરે તેવી પ્રચંડ જન માંગ છે. જોકે આ રોડ પર મોરવાડા પ્રા. આ.કેન્દ્ર અને સુઇગામ રેફરલ હોસ્પિટલ નજીક આવેલી હોઈ લોકો એ તરફ ઈશારો કરી રહ્યા છે. આ મુદ્દે સત્ય શુ છે તેની તપાસ જરૂરી બની છે. આટલી મોટી માત્રામાં પડેલી દવાઓ કયા રોગની છે.જે તપાસ નો વિષય બની ગયો છે,
- February 3, 2025
0
24
Less than a minute
You can share this post!
editor