ગુરુવારે રાત્રી ના સુમારે ડીસા GIDC વિસ્તારમાં તસ્કરોએ ત્રણ દુકાનોને નિશાન બનાવી હતી. જેમાં એક પાર્લર અને ગૃહ ઉદ્યોગની દુકાનનો સમાવેશ થાય છે. તસ્કરોએ દુકાનોમાં પ્રવેશ કર્યો હતો. રોકડ રકમ અને અન્ય માલસામાન મળીને કુલ ૧ લાખથી વધુની ચોરી કરીને તસ્કરો ફરાર થઈ ગયા હતા.બનાવની જાણ થતાં જ દક્ષિણ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાને પગલે વિસ્તારના વેપારીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
- August 1, 2025
0
168
Less than a minute
You can share this post!
editor

