વાવના સપ્રેડા થી ગોલગામ સુધીના પાકા રસ્તા ઉપર ગાંડા બાવળના સામ્રાજ્ય; ચાલકો પરેશાન

વાવના સપ્રેડા થી ગોલગામ સુધીના પાકા રસ્તા ઉપર ગાંડા બાવળના સામ્રાજ્ય; ચાલકો પરેશાન

વાવના સપ્રેડા થી ગોલગામ સુધીના પાકા રસ્તા ઉપર ગાંડા બાવળના સામ્રાજ્ય થી લોકો અને વાહન ચાલકો ખૂબજ પરેશાન થઈ રહ્યા છે  આ રોડ ઉપર ખૂબ જ સમયથી બાવળિયાઓ વધી જવાના કારણે રોડ ઉપર આવી ગયા છે પણ તંત્ર હજુ સુધી આ બાવળિયા કાપવાની કામગીરી કરવામાં આવતી નથી જેથી વાહન ચાલકો અને ખેતરોમાં વસવાટ કરતા ખેડૂતોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે એકબીજા સાધન સામે મળે તો સાઈટ પણ લેવામાં ખૂબ જ તકલીફ પડે છે તો તંત્રને ખેડૂતોની વિનંતી કે આ રોડ ઉપર તાત્કાલિક બાવળીઓનું કટીંગ કરવામાં આવે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *