Social Media Incident

પાટણ ના ડેર ગામના બે યુવાનોને સોશ્યલ મીડિયામાં વાયરલ કરેલ વિડિઓ ભારે પડ્યો

બન્ને યુવાનોએ પોલીસ સમક્ષ જાહેરમાં માફી માંગી લોકોને પણ અપીલ કરી; પાટણ તાલુકાના ડેર ગામના બે યુવાનો દ્વારા હાથમાં છરો…