Shiv Sena

શું શિંદેની શિવસેના તૂટી જશે? આદિત્ય ઠાકરેના નિવેદનથી રાજકીય ખળભળાટ

શું મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેની સત્તાધારી શિવસેનાનું વિઘટન થશે? શું શિવસેનામાં એકનાથ શિંદીને બદલે બીજું કોઈ નેતૃત્વ તૈયાર થઈ રહ્યું છે?…