S.O.G.

રાધનપુર માંથી બીલવગર કુલ-52 મોબાઇલ સાથે એક ઇસમને પકડી પાડતી એસ.ઓ.જી. ટીમ

પાટણ એસ.ઓ.જી ટીમે બાતમીના આધારે બીલ વગરના 52 મોબાઇલ સાથે એક શખ્સની રાધનપુર ખાતેથી અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી…