PM મોદી અમેરિકાથી પરત ફર્યા, હવે દિલ્હીના મુખ્યમંત્રીના ચહેરા પર લગાવશે અંતિમ મહોર, જાણો કયા નામોની થઇ રહી છે સૌથી વધુ ચર્ચા?
વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમના અમેરિકા પ્રવાસથી સ્વદેશ પરત ફર્યા બાદ, દિલ્હીના નવા મુખ્યમંત્રી વિશે ચર્ચાઓ હવે જોરશોરથી ચાલી રહી…