Public Health Advisory

પાટણ માં ડબલ ઋતુના કારણે પાટણ સિવિલમાં રોજના 500 થી વધુ કેસો વાયરલ ઇન્ફેક્શનના

છેલ્લા એક મહિનામાં કુલ 16,181 દર્દીઓએ સારવાર લીધી પાટણ શહેર અને જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસો થી લોકો મિશ્ર ઋતુનો અનુભવ…