Palanpur

બનાસકાંઠામાં બોર્ડની પરીક્ષાનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ

ટ્રાફિકમાં વિદ્યાર્થીઓ અટવાય તો પોલીસ મદદરૂપ બનશે:- એસ.પી; એસ.એસ.સી અને એચ.એચ.સી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે. જેમાં બનાસકાંઠા માંથી પરિક્ષાર્થીઓ…

પાલનપુર ખાતે મેગા પ્લેસમેન્ટ ફેર-૨૦૨૫નું આયોજન કરાયું

૧૧ ઔદ્યોગિક એકમોના પ્રતિનિધિઓ દ્વારા કુલ ૩૧૬ વિદ્યાર્થીઓની નોકરી માટે પસંદગી કરાઈ; બનાસકાંઠા જિલ્લાની સરકારી અને અનુદાનિત ટેકનિકલ તેમજ ઉચ્ચ…

પાલનપુરમાં બનાસ ડેરી પાસે ધી બર્નિંગ કાર ભડભડ સળગી જતા ખાખ: કારણ અકબંધ

પાલનપુરમાં બનાસ ડેરી નજીક કારમાં અચાનક આગ ભભૂકી ઉઠતા અફરાતફરી મચી ગઇ હતી. જોકે, સદનસીબે જાનહાનિ ટળી હતી. પાલનપુરમાં બનાસ…

ભક્તિનું ઘોડાપુર; પાલનપુરમાં મહાશિવરાત્રિ પર્વની આસ્થાભેર ઉજવણી

શ્રી પાતાળેશ્વર મહાદેવ મંદિર ખાતે ઉમટયું ભક્તિનું ઘોડાપુર; પાલનપુર ખાતે ભગવાન શિવજીના પ્રાગટ્યદિન “મહા શિવરાત્રી” પર્વની દબદબાભેર ઉજવણી કરવામાં આવી…

પાલનપુર માંથી ચોરાયેલી ફોર્ચ્યુનર ગાડીનો ભેદ એલસીબીએ ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો

બનાસકાંઠાના પાલનપુર શહેરમાંથી ચોરાયેલી ફોર્ચ્યુનર ગાડીનો ભેદ એલસીબીએ ઉકેલી નાખ્યો છે. એલસીબી સ્ટાફે દાંતા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કુવારશીથી કણબીયાવાસ જવાના…

પાલનપુર સ્ટેમ્પ ડ્યુટી નાયબ કલેકટર અને કચેરી અધિક્ષક રૂ.3 લાખની લાંચ લેતા ઝડપાયા

બાંધકામની ઘટાડેલ સ્ટેમ્પ ડ્યુટીનું ચલણ ઝડપથી આપવા રૂ.3 લાખની માંગી હતી લાંચ; બનાસકાંઠા જિલ્લા મુખ્યાલય પાલનપુર સ્થિત જિલ્લા સેવા સદન-2…

આગામી ૦૮ માર્ચના રોજ બનાસકાંઠાની તમામ કોર્ટમાં નેશનલ લોક અદાલતનું આયોજન કરાશે

આગામી ૦૮ માર્ચ ૨૦૨૫ના રોજ રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, નવી દિલ્હી તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના…

પાલનપુરના પંચરત્નમાં 8 દુકાનોના તાળાં તૂટ્યા; તસ્કર સીસીટીવીમાં કેદ

પાલનપુરમાં પોલીસને પડકાર ફેકતા પંચરત્ન શોપિંગ સેન્ટરમાં એક તસ્કરે 8 દુકાનોના તાળાં તોડ્યા હતા. બિન્દાસપણે તાળાં તોડતો તસ્કર સીસીટીવી માં…

પાલનપુરમાં ટ્રાફિક સમસ્યાને લઈને કલેકટરે બહાર પાડ્યું જાહેરનામું

પ્રાયોગિક ધોરણે ભારે વાહનોને ડાયવર્ઝન અપાયું; પાલનપુરમાં એરોમાં સર્કલ ઉપર સર્જાતી ટ્રાફિકની વિકટ સમસ્યાને લઈને જિલ્લા કલેકટરે જાહેરનામું બહાર પાડ્યું…