Municipal

વારાણસીના 50 મુસ્લિમ વિસ્તારોના નામ બદલવાની માંગ ઉઠી, હિન્દુ સંગઠનોએ મેયર અને ડીએમને પત્ર લખ્યો

વારાણસીમાં ઔરંગાબાદ અને ખાલીસપુરા સહિત ૫૦ વિસ્તારોના નામ બદલવાની માંગ કરવામાં આવી છે, જેના નામ મુસ્લિમ છે. હિન્દુ સંગઠનો અને…

પાટણ શહેરના સ્કૂલ માગૅ પર મોટો ભૂવો પડતાં અકસ્માતની સંભાવનાઓ પ્રબળ બની

પાલિકા તંત્ર કે વિસ્તારના નગરસેવકો લોકો ની સમસ્યા દૂર કરવા અસમર્થ બનતાં રોષ હાલમાં પાટણ શહેરના મોટા ભાગના વિસ્તારોમાં પાટણ…

ડોર ટુ ડોર કલેક્શન માટે મહેસાણા મહાનગરપાલિકાની 30 ટ્રીપરને લીલી ઝંડી

મહેસાણા મહાનગરપાલિકા દ્વારા મહેસાણા શહેરને સ્વચ્છ બનાવવા માટે કચરાના કલેક્શન કરવા માટેની 30 જેટલા નવા ટ્રીપર પ્રાપ્ત થયા હતા. જેને…

મહેસાણા મહાનગરપાલિકા દ્વારા રાધનપુર રોડથી બાયપાસ સુધી બુલડોઝરની કાર્યવાહી દ્વારા ગેરકાયદેસર દબાણનો સફાયો

મહેસાણા મહાનગરપાલિકામ જ્યારથી કમિશ્નરની નવ નિયુક્તિ થઈ છે ત્યારથી ફૂલ એક્શન મોડમાં એક પછી એક કડક કાર્યવાહીઓ કરવામાં આવી રહ્યા…

ઉત્તરાખંડ મ્યુનિસિપલ ચૂંટણીમાં ભગવો લહેરાયો, ભાજપે 11માંથી 10 સીટો પર જંગી જીત નોંધાવી

ભારતીય જનતા પાર્ટીએ ઉત્તરાખંડમાં મ્યુનિસિપલ ચૂંટણીઓમાં જંગી જીત નોંધાવી છે અને મેયરના 11માંથી 10 પદ જીત્યા છે. આ સાથે ભાજપે…

લિકેજ ટાંકી મામલે રખેવાળ ન્યુઝમાં પ્રકાશિત સમાચાર ને પગલે પાલિકા તંત્ર એ કુભકણૅ ની નિંદ્રા માથી જાગી સમારકામ શરૂ કરાવ્યું

પાણીની પાઈપનું જોડાણ નવીન ટાંકીમાં આપવાની કામગીરીને કારણે પાણી પુરવઠો બંધ કરાતા લોકોને હાલાકી પાટણ શહેરને પીવાનું પાણી પૂરું પાડતી…

પાટણ; 10 લાખ લિટરની ક્ષમતા વાળી પાણીની ટાંકી ચારે બાજુ થી લિકેજ છતાં પાલિકા તંત્ર નિદ્રાધીન

પાલિકાની બેદરકારી સામે શહેરીજનોમાં રોષ સાથે નારાજગી; પાટણ નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે. પાટણ શહેર ને પીવાનું પાણી પૂરું…

મહેસાણા મહાનગરપાલિકાએ મોઢેરા રોડના દબાણ હટાવ્યા

છેલ્લા બે દિવસથી મહેસાણા મહાનગરપાલિકા દ્વારા શહેરના અનેક વિસ્તારોમાં સાગમટે દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, જેમાં ગતરોજ શહેરના…

ધાનેરા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી પાછી ધકેલાઈ

ચૂંટણી બાબતે ભાજપ -કોંગ્રેસ વચ્ચે આક્ષેપ; ગતરોજ રાજ્ય ચૂંટણી વિભાગ દ્વારા સ્થાનિક સ્વરાજની સામાન્ય ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી.જોકે ધાનેરા…

ભાજપના બે જૂથોની આંતરીક ખેંચતાણનો મુદ્દો ટોક ઓફ ધી ડિસ્ટ્રીકટ : ડીસા પાલિકા પ્રમુખને હટાવવાનો મુદ્દો અધ્ધરતાલ

બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસા નગરપાલિકાના મહિલા પ્રમુખના રાજીનામાંને લઈ છવાયેલા ઉહાપોહ વચ્ચે પાર્ટીએ સહી ઝુંબેશ હાથ ધરતા હાલ પૂરતો…