mehsana

મહેસાણા જિલ્લાને વધુ એક વખત 2200 મેટ્રિક ટન ખાતર ફાળવાયું; સાંસદની રજુઆત સફળ થઈ

મહેસાણા જિલ્લાના ખેડૂતોની સતત ચિંતા કરી રહેલા સાંસદ હરિભાઈ પટેલે વધુ એક વખત ખેડૂતોના પ્રશ્નનું સુખદ નિરાકરણ કર્યું છે.ખેડૂતોને કૃષિ…

ડોર ટુ ડોર કલેક્શન માટે મહેસાણા મહાનગરપાલિકાની 30 ટ્રીપરને લીલી ઝંડી

મહેસાણા મહાનગરપાલિકા દ્વારા મહેસાણા શહેરને સ્વચ્છ બનાવવા માટે કચરાના કલેક્શન કરવા માટેની 30 જેટલા નવા ટ્રીપર પ્રાપ્ત થયા હતા. જેને…

મહેસાણા; કોલેજમાં વિદ્યાર્થીની આત્મહત્યાના ચકચારી કેસમાં ચાર આરોપીઓને કોર્ટમાં હાજર કરાયા

પોલીસે આરોપીઓના રિમાન્ડ નહીં માંગતા શંકાના દાયરામા; મહેસાણા નજીક આવેલી બાસણા હોમિયોપેથીક કોલેજમાં ઉર્વશી શ્રીમાળી નામની ભાવિ ડોક્ટરે આત્મહત્યા કરી…

મહેસાણામાં રાધનપુર રોડ પરના રહીશો ભૂગર્ભ ગટર લાઈનથી વંચિત: મનપા કમિશ્નરને લેખિત રજુઆત

મહેસાણાના રાધનપુર રોડ પર પ્રતિ વર્ષ ચોમાસાની ઋતુમાં હાલત કફોડી બની જતી હોય છે. આમ તો મહેસાણા શહેર વિકાસની હરણફાળ…

મહેસાણાની દૂધસાગર ડેરી ખાતે સાવચેતી અને સલામતીના ભાગરૂપે કેમિકલ મોકડ્રીલ યોજાઈ

મહેસાણા પ્રાંત અધિકારી ઉર્વિશભાઈ વાળંદના અધ્યક્ષ સ્થાને મહેસાણાની દૂધસાગર ડેરી ખાતે કેમિકલ મોકડ્રીલ યોજાઈ હતી. મેજર એકસીડન્ટ યુનિટના સંભવિત ક્ષેત્રમાં…

શેરબજારમાં રોકાણની સલાહ આપવાના નામે છેતરપિંડી પાંચની ધરપકડ

ગુજરાતના સાયબર ક્રાઈમ સેલે મહારાષ્ટ્રના થાણેના મીરા રોડમાંથી 5 લોકોની ધરપકડ કરી હતી, જેઓ કથિત રીતે શેરબજારમાં રોકાણની સલાહ આપવાના…

મર્ચન્ટ કોલેજમાં વિદ્યાર્થીનીની આત્મહત્યા મામલે વિધાર્થીઓ એકજુટ: કોલેજ વિરુદ્ધ સૂત્રોચ્ચાર

મહેસાણા શહેરની નજીકમાં આવેલા બાસણા ગામની મર્ચન્ટ હોમિયોપેથીક કોલેજમાં ઉર્વશી શ્રીમાળી નામની આશાસ્પદ ભાવિ ડોક્ટરે કોલેજના અસહ્ય ત્રાસથી કંટાળીને અચાનક…

મહેસાણાના બાસણાની મરચન્ટ કોલેજમાં વિધાર્થીનીએ આપઘાત કરતા હોબાળો મચ્યો

મહેસાણા નજીક આવેલી બાસણા કોલેજમાં બીએચએમએસના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી ઉર્વશી શ્રીમાળી નામની વિધાર્થીનીએ આપઘાત કરી લેતાં કોલેજ કમ્પાઉન્ડમાં હોબાળો…

મહેસાણા જિલ્લામાં ચુંટણી હેઠળના વિસ્તારોમાં શસ્ત્રો તથા દારૂગોળો જાહેરમાં સાથે રાખવા ઉપર પ્રતિબંધ

રાજ્ય ચૂંટણી આયોગે જાહેર કરેલ ચૂંટણી કાર્યક્રમ મુજબ આગામી નગરપાલિકા સામાન્ય ચૂંટણીઓ 2025 અને જિલ્લા પંચાયત મતદાર મંડળ બેઠકની પેટા…

મહેસાણામાં વહેલી પરોઢથી જ વાદળ છાયું વાતાવરણ સર્જાતા ઠંડીમાં આંશિક ઘટાડો

મહેસાણામાં છેલ્લા ઘણા દિવસોથી દિવસે ગરમી તો રાત્રે હાડ થ્રિજવી દે તેવી ઠંડીની બેવડી ઋતુ વચ્ચે મહેસાણા શહેર સહિત સમગ્ર…