Himmatnagar

સાબરકાંઠા; પરિવાર ધાર્મિક પ્રવાસે ગયો અને સોના-ચાંદીના દાગીનાની ચોરી

હિંમતનગરના પોલોગ્રાઉન્ડ વિસ્તારમાં આવેલી ઋષભદેવ સોસાયટીમાં ચોરીની ઘટના સામે આવી છે. પરિવાર રાજસ્થાન ધાર્મિક પ્રવાસે ગયા હતા. તેઓ 6 જૂનના…

હિંમતનગર; દરોડામાં દારૂની હેરાફેરી સાથે સંકળાયેલા રૂ. 50 લાખ જપ્ત કરવામાં આવ્યા

હિંમતનગર; જુનાગઢ પોલીસે હિંમતનગરના ટાવર રોડ પર આવેલી આર.કે. આંગડીયા પેઢીમાં દરોડો પાડ્યો આ દરોડામાં દારૂની હેરાફેરી સાથે સંકળાયેલા રૂ.…

સાબરકાંઠા; વાવાઝોડાએ વિનાશ વેર્યો, ઉનાળુ પાક જમીનદોસ્ત, ઠેર-ઠેર વૃક્ષો ધરાશાયી

વિજયનગરના સરસો ગામે વીજળી પડતા બે ભેસના મોત; સાબરકાંઠામાં ગઈકાલે રાત્રે આવેલા ભારે વાવાઝોડાએ વિનાશ વેર્યો છે. ભારે પવન સાથે…

હિંમતનગર; ડિકીમાંથી 381.500 ગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લીધો

હિંમતનગર ગ્રામ્ય પોલીસે કિફાયતનગર બસ સ્ટેન્ડ પાસેથી એક શખ્સને ગાંજાના જથ્થા સાથે ઝડપી લીધો છે. પોલીસની બાતમીના આધારે નાકાબંધી દરમિયાન…

સાબરકાંઠા; સ્ટેટ મોનિટરિંગ સેલે એ 19.52 લાખની કિંમતનું એમડી ડ્રગ્સ ઝડપ્યું

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના સવગઢમાં સ્ટેટ મોનિટરિંગ સેલે એ મોટી કાર્યવાહી કરી છે. સંજરનગર વિસ્તારની મદની સોસાયટીમાં એક ઘરમાંથી 19 મે…

હિંમતનગર ખાતે જિલ્લા પંચાયત પ્રમુખની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ યોજાયો

સાબરકાંઠામાં હિંમતનગર સર્કિટ હાઉસ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ ભારતીબેન પટેલની અધ્યક્ષતા તેમજ  જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરાની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય ક્ષય…

અકસ્માત; અમદાવાદ તરફ જઈ રહેલું ડમ્પર ઓવરબ્રિજથી નીચે પડ્યું

અમદાવાદ-ઉદેપુર નેશનલ હાઈવે પર સોમવારે મધરાતે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. હિંમતનગરથી અમદાવાદ તરફ જઈ રહેલું એક ખાલી ડમ્પર પ્રાંતિજના…

પદ્મશ્રી એવોર્ડ મળતા સુરેશભાઈ સોનીએ શુભકામનાઓ પાઠવનાર સૌ કોઇનો ઋણસ્વીકાર કરી અંત:કરણનો આભાર વ્યક્ત કર્યો

સાબરકાંઠામાં હિંમતનગર-શામળાજી નેશનલ હાઇવે, રાજેન્દ્રનગર ચોકડી પાસે આવેલ સહયોગ કુષ્ઠયજ્ઞ ટ્રસ્ટના સ્થાપક અને મેનેજિંગ ટ્રસ્ટી સુરેશ હરિલાલ સોનીને તા.28/04/2025ના રોજ…

સાબરકાંઠા જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ

સાબરકાંઠા જિલ્લા સંકલન અને ફરીયાદ સમિતિની બેઠક જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુની અધ્યક્ષતામાં કલેકટર કચેરી, હિંમતનગર ખાતે યોજાઇ હતી.…

હિંમતનગરમાં જીપીએસસીની પરીક્ષા યોજાઇ; ઉમેદવારોની ચકાસણી કરીને પ્રવેશ આપવામાં આવ્યો

હિંમતનગરમાં ગુજરાત રાજ્ય વહીવટી સેવા વર્ગ-1, ગુજરાત મુલ્કી સેવા વર્ગ-1 અને 2 તથા ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ-2ની પરીક્ષા…