filled

ઊંઝા માર્કેટ યાર્ડની કુલ ૧૫ બેઠકો માટે ૧૦૦ ફોર્મ ભરાયા : ખેડુતમાંથી ૭૪ અને વેપારીમાંથી ૨૪ તેમજ ખરીદ વેચાણમાંથી ૨ ફોર્મ ભરાયા

વિશ્વની સૌથી મોટી ઊંઝા એપીએમસીની ચૂંટણીનો પ્રારંભ થયો છે. આજે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આજે દિવસભર…