Farmers’ protest

લાખણી તાલુકામાં ઉનાળુ વાવેતર ટાણે કેનાલમાં પાણી બંધ કરાતા ખેડૂતોમાં રોષ

પિયત પાણીના અભાવે ઉનાળામાં ખેતરો ખાલી રાખવાનો વારો; લાખણી તાલુકામાં પિયત પાણીની અપૂરતી સવલતો વચ્ચે ખેડૂતો ઉનાળુ પાકોના વાવેતરમાં પરોવાયા…