Dr. Vishal Mewada

નૅશનલ ફૉરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટીએ DNA મૅચિંગ માટે રાતોરાત સૉફ્ટવેર ડેવલપ કર્યું

ડૉ. વિશાલ મેવાડા સહિતની ટીમે ૨૪ માર્કર સાથે માત્ર બે કલાકમાં સૉફ્ટવેર બનાવી સીમાચિહ્‍‍નરૂપ કાર્ય કર્યું અમદાવાદમાં થયેલ વિમાન દુર્ઘટનામાં…