doctor

ઇઝરાયલનો ગાઝા પર વિનાશક હુમલો, 70 થી વધુ લોકો માર્યા ગયા

ઇઝરાયલી સેનાએ ગાઝા પર વિનાશક હુમલો કર્યો છે. આ હુમલામાં મોટી સંખ્યામાં લોકોના મોત થયાની આશંકા છે. એપીના અહેવાલ મુજબ,…

સોનિયા ગાંધી ગંગારામ હોસ્પિટલમાં દાખલ, કોંગ્રેસના સાંસદ ડોક્ટરોની ટીમના નિરીક્ષણ હેઠળ

કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ સોનિયા ગાંધીને સ્વાસ્થ્ય સંબંધિત ફરિયાદ બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મળતી માહિતી…

મુંબઈમાં ગુઈલેન-બેરે સિન્ડ્રોમનો પહેલો કેસ નોંધાયો, 64 વર્ષીય મહિલા હોસ્પિટલમાં દાખલ

મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં શુક્રવારે ‘ગિલેન-બેર સિન્ડ્રોમ’ એટલે કે GBS નો પહેલો કેસ નોંધાયો હતો. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) ના અધિકારીઓ…

NEET-UG માટે નોંધણી શરૂ, પરીક્ષા 4 મેના રોજ; જાણો દરેક વિગતો…

NEET-UG ની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર આવ્યા છે. તેની પ્રવેશ પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. નેશનલ…

પાટણ એસઓજી પોલીસે પંથક માથી વધુ એક બોગસ ડોકટર ને ઝડપી લીધો

ઇન્જેકશનો,દવાઓ,મેડીકલ સાધનો મળી કુલ રૂ.૭,૯૩૧ નો જથ્થો જપ્ત કરી કાયૅવાહી હાથ ધરી; મેડીકલ ડીગ્રી વગર જાહેર જનતાના આરોગ્ય સાથે ચેડા…

પાટણ એસઓજી પોલીસ ટીમના હાથે ઝડપાયેલા બોગસ તબીબ ત્રણ દિવસના રિમાન્ડ પર સોપાયો

પાટણના સાંતલપુર તાલુકાના કોરડા ગામે ક્લિનિક ખોલી કોઈપણ જાતની ડીગ્રી વગર બીમાર વ્યક્તિઓની સારવાર કરતો બોગસ તબીબ સુરેશ ઠાકોર ને…

સાંતલપુર તાલુકા માંથી એસઓજીની ટીમે એલોપેથીની પ્રેક્ટિસ કરતા બોગસ તબીબને ઝડપ્યો

રૂ. 13 લાખની દવાના જથ્થા સાથે નો મુદ્દામાલ સીઝ કરી કાર્યવાહી હાથ ધરી પાટણ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં લોકોના આરોગ્ય સાથે…

આરજી કાર મેડિકલ કોલેજ કેસ : મહિલા ડોક્ટર પર બળાત્કાર અને હત્યાના કેસમાં સુનાવણી

સંજય રોયે ને બપોરે કોર્ટમાં લાવવામાં આવ્યો હતો. કોર્ટમાંથી બહાર આવતાં તેણે ફરી એકવાર દાવો કર્યો કે તે નિર્દોષ છે.…