capital raising

આઝાદ એન્જિનિયરિંગે 700 કરોડ રૂપિયાનો QIP કર્યો લોન્ચ

CNBC-TV18 ના અહેવાલ મુજબ, આઝાદ એન્જિનિયરિંગ લગભગ રૂ. 700 કરોડ એકત્ર કરવા માટે ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ પ્લેસમેન્ટ (QIP) શરૂ કરવાની યોજના…