Bangladeshi people

ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ સામે કાર્યવાહી ચાલુ, મુંબઈના વિવિધ વિસ્તારોમાંથી 16 નાગરિકોની ધરપકડ

ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ સામે મુંબઈ પોલીસની કાર્યવાહી ચાલુ છે. આ ઝુંબેશને આગળ ધપાવતા, મુંબઈ પોલીસે 16 ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરી…