alliance

નાટોએ મોસ્કોને ચેતવણી આપી, “જો રશિયા પોલેન્ડ પર હુમલો કરશે તો તેને ‘વિનાશક’ જવાબ મળશે”

ઉત્તર એટલાન્ટિક સંધિ સંગઠન (નાટો) એ રશિયાને મોટી ચેતવણી આપી છે. નાટોના સેક્રેટરી જનરલ માર્ક રુટે બુધવારે રશિયાને ચેતવણી આપી…