મહેસાણામાં એસ.ઓ.જી એ ચાઈનીઝ દોરી સાથે યુવકની ધરપકડ 16 રીલ કબજે

મહેસાણામાં એસ.ઓ.જી એ ચાઈનીઝ દોરી સાથે યુવકની ધરપકડ 16 રીલ કબજે

ચાઈનીઝ દોરીના વેપારીઓ સામે પોલીસ એક્શનમાં આવી છે. ત્યારે મહેસાણાના દેદીયાસણમાંથી ચાઇનીઝ દોરી ઝડપાઇ છે. એસ.ઓ.જી એ ચાઈનીઝ દોરી સાથે અલ્તાફ સિપાઇને ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી ચાઇનીઝ દોરીના 16 રીલ કબજે કરવામાં આવ્યા છે.ચાઈનીઝ દોરીને લઈને શહેર પોલીસનો એક્શન પ્લાન તૈયાર કર્યો છે. ચાઇનીઝ દોરીનું ચોરી છૂપું વેચાણ કરનાર કોઈને છોડવામાં આવશે ચાઈનીઝ દોરીના વેપારીઓ સામે પોલીસ એક્શનમાં આવી છે. ત્યારે મહેસાણાના દેદીયાસણમાંથી ચાઇનીઝ દોરી ઝડપાઇ છે. એસ.ઓ.જી એ ચાઈનીઝ દોરી સાથે અલ્તાફ સિપાઇને ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી ચાઇનીઝ દોરીના 16 રીલ કબજે કરવામાં આવ્યા છે.

ચાઇનીઝ દોરીનું ચોરી છૂપું વેચાણ કરનાર કોઈને છોડવામાં આવશે નહી. જેના માટે પોલીસ દ્વારા ડીકોઈ ગોઠવી અને બાતમીના આધારે ચાઈનીઝ દોરી વેચનાર સામે કેસમાં કરવામાં આવી રહ્યા છે. ઇ કોમર્સ વેબસાઈટ પર પોલીસે તપાસ શરૂ કરી છે. ત્યારે મહેસાણાના દેદીયાસણમાંથી ચાઇનીઝ દોરી ઝડપાઇ છે. એસ.ઓ.જી એ ચાઈનીઝ દોરી સાથે યુવાન અલ્તાફ સિપાઇને ઝડપ્યો છે. અલ્તાફ સિપાઇ પાસેથી ચાઇનીઝ દોરીની 16 રીલ કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ સાથે સાયબર ક્રાઇમની ટીમે વેબસાઈટ પર સર્ચ કરી રહ્યું છે. કે ઇ કોમર્સ વેબસાઈટ પર ઓનલાઈન ચાઈનીઝ દોરી ખરીદી થતી હોય તેવી ઇ કોમર્સ વેબસાઈટ ને પોલીસે નોટિસ પાઠવી છે. હાલ શહેર પોલીસ કમિશ્નરએ જાહેરનામું બહાર પડ્યું હતું. જેમાં ચાઈનીઝ દોરી, પ્લાસ્ટિક દોરી તથા ચાઈનિઝ તુક્કલ પર પ્રતિબંધ લગાવ્યો છે. ત્યારે ચાઈનિઝ દોરી, સિંથેટિક પદાર્થ કોટિંગ અને નોન બાયોડિગ્રેબલ દોરી ઉત્પાદન વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *