વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી ૨૪-૨૫ ઓગસ્‍ટે ગુજરાતમાં વડનગર અને બેચરાજીમાં વિવિધ પ્રકલ્‍પો ખુલ્લા મુકશે

વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી ૨૪-૨૫ ઓગસ્‍ટે ગુજરાતમાં વડનગર અને બેચરાજીમાં વિવિધ પ્રકલ્‍પો ખુલ્લા મુકશે

નરેન્‍દ્રભાઇ આગામી ૨૪ અને ૨૫ ઓગસ્‍ટે વડનગર અને બેચરાજીની મુલાકાત લેનાર છે તેઓ વડનગરમાં મલ્‍ટી મોડલ ટ્રાન્‍સપોર્ટ હબનું ઉદધાટન કરશે.જયારે બેચરાજીમાં મારૂતિ સુઝુકીના પ્‍લાન્ટને ખુલ્લો મુકનાર છે. પીએમ મોદી રાત્રી રોકાણ ગાંધીનગરના રાજભવનમાં કરશે. ઉપરાંત તેઓ રાજયની પરિસ્‍થિતિ અંગે આગેવાનો સાથે ચર્ચા પણ કરશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *