ટેલીફોન એક્સચેન્જ રોડ ઉપર શાળા અને ટ્યુશને આવતી-જતી યુવતીઓની રોમિયો યુવક દ્વારા કરવામાં આવતી હતી છેડતી પાટણ બી ડિવિઝન પોલીસે વધુ એક આરોપીનું જાહેરમાં સરઘસ કાઢયું હતું.આ બાબતે મળતી માહિતી મુજબ ટેલીફોન એક્સચેન્જ રોડ ઉપર શાળા અને ટ્યુશને આવતી-જતી યુવતીઓની રોમિયો યુવક રામનગરના વિષ્ણુજી અમૃતજી ઠાકોર દ્વારા છેડતી કરવાની સાથે પરેશાન કરાતી હોવાની બી.ડિવિઝન પોલીસ ને જાણ થતાં પોલીસે ગણતરીના કલાકોમાં રોમીયો યુવકને ઝડપી શહેરના ટેલિફોન એક્સ ચેન્જથી કર્મભૂમિ સોસાયટી સુધી જાહેરમાં સરઘસ કાઢતાં રોમિયો ને જોવા વિસ્તારના લોકો ટોળે ઉમટ્યાં હતાં.

- January 15, 2025
0 125 Less than a minute
You can share this post!
editor
Related Articles
લક્ઝરીમાં લઈ જવાતો શંકાસ્પ ધી નો જથ્થો ઝડપી…
- February 21, 2025