ઇશાન કિશનના આઉટ થયા પછી, ટીમ ઇન્ડિયાના બધા બેટ્સમેનોને આ પીચ પર રન બનાવવા માટે સંઘર્ષ કરવો પડ્યો. 18 ઓવર પછી, ટીમ ઇન્ડિયાનો સ્કોર 4 વિકેટના નુકસાન પર 154 રન હતો.
પાકિસ્તાન સામેની મેચમાં હાર્દિક પંડ્યા ગોલ્ડન ડક પર આઉટ થયો હતો. સતત બે બોલમાં બે વિકેટ ગુમાવ્યા બાદ ટીમ ઈન્ડિયા મુશ્કેલીમાં મુકાયેલી દેખાય છે. ભારતનો સ્કોર હાલમાં 4 વિકેટના નુકસાન પર 126 રન છે.

